By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કેગ રિપોર્ટ : ગુજરાત સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ, રૂપિયા હોવા છતાં દેવુ કરીને બોજ વધાર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કેગ રિપોર્ટ : ગુજરાત સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ, રૂપિયા હોવા છતાં દેવુ કરીને બોજ વધાર્યો
GandhinagarGeneral

કેગ રિપોર્ટ : ગુજરાત સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ, રૂપિયા હોવા છતાં દેવુ કરીને બોજ વધાર્યો

HM News
Last updated: 29/03/2023 11:12 AM
HM News
3 years ago
Share
SHARE

રાજ્ય સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.કેગએ સરકારના ખર્ચ અંગે મહત્વનો ઉલ્લેખ કર્યો છે.કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો કે, કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે.અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઓછો છે.વિકસીય ખર્ચ,આરોગ્ય પર ખર્ચ અને મૂડી ખર્ચ વધુ હોવાની ટિપ્પણી રિપોર્ટમાં કરાઈ.આ ઉપરાંત કેગના રિપોર્ટમા અનેક મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું તેવું કેગના રિપોર્ટમાં કહેવાયુ છે.જેના કારણે રોકાણ હિસાબની રોકડમાં વધારો થયો છે.કેગના રિપોર્ટમાં કહેવાયું કે, રાજ્ય સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો જોઈએ.રાજ્ય સરકારે લાંબી મુદ્દતમાં ઋણનું ટકાઉ પૂર્ણ માળખું વિકસાવવા વિચારણા કરવી જોઈએ.રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ જોવા મળ્યા.અંદાજ પત્ર બહારના નાણાંકીય વ્યવહારો પણ જોવા મળ્યાનો ઉલ્લેખ કરાયો છે.

રિપોર્ટમાં જણાવાયું કે, રાજ્ય સરકારે વર્ષ 2021- 22 દરમિયાન કોઈ પણ જોગવાઈ વગર 95 કરોડનો ખર્ચ કર્યો છે.તો 5 અનુદાનોમાં 366.40 કરોડની બિનજરૂરી પૂરક જોગવાઈ કરવામાં આવી છે.અંદાજ પત્રિય ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકાર નબળી હોવાનું તેમાં કહેવાયું.રિપોર્ટ મુજબ, વર્ષ 2021 -22 દરમ્યાન રાજ્ય સરકારે 4 અનુદાનોમાં 3511 કરોડનો અધિક ખર્ચ કર્યો.જોગવાઈ કરતા વધુ ખર્ચ અંદાજ પત્રિય પદ્ધતિને બિન અસરકારક બનાવે છે.અંદાજ પત્રિય અંદાજો વાસ્તવિક રીતે તૈયાર કરવામાં નથી આવી રહ્યાં.છેલ્લા 10 વર્ષમાં 10855 કરોડનો અધિક ખર્ચ નિયમીત કરવાનો બાકી છે.નાણાં વિભાગે કરેલી ઉચ્ચક જોગવાઈ નિયમોને અનુરૂપ ના હોવાનો કેગે રિપોર્ટમાં ટાંક્યું.

વન વિભાગમાં 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડનો ખર્ચ કર્યો છે.વન વિભાગમાં મૂડી ખર્ચનું મહેસુલી ખર્ચ તરીકે ખોટું વર્ગીકરણ કર્યું છે.વનવિભાગે અંદાજ પત્ર દરમ્યાન કરેલી જાહેરાતોનો અમલ કર્યો ન હતો.રાજ્યના આરોગ્ય વિભાગે બજેટમાં 170 કરોડની મજૂર થયેલી 26 નવી બાબતોની અમલવારીમાં નિષ્ક્રિય છે.આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની યોજનાઓનું અમલીકરણ ના થવા પાછળ આયોજનની ખામી જોવા મળી છે.આ માટે જમીન ફાળવણી ના થઇ હોવાના કારણો જવાબદાર ગણાવ્યા છે.છેલ્લા 3 વર્ષમાં 2963 કરોડમાં ભંડોળ સામે 2000 કરોડનો ખર્ચ કરાયો.છેલ્લા 4 વર્ષથી યોજનાના અમલીકરણ એકમે વાર્ષિક હિસાબો તૈયાર નથી કર્યા. HLT રોગચાળાના કાર્યક્રમ સંચાલનમાં અનિયમિતતાઓ સામે આવી.આરોગ્ય વિભાગે મૂડી ખર્ચનું અયોગ્ય વર્ગીકરણ કર્યું.રાજ્ય સરકારે વિભાગોની જરૂરિયાત પ્રમાણે અંદાજપત્ર ઘડવાની જરૂર હોવાની કેગમાં ઉલ્લેખ કરાયો.યોજનાઓના અમલીકરણ અને દેખરેખ માટે યોગ્ય નિયંત્રણ પધ્ધતિ સ્થાપિત કરવા ટકોર કરાઈ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત સરકારના વહીવટમાં લોલમપોલ : કેગ અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ
Next Article હવે પ્રજાસેવકો – ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો, લોન્ચ થઈ Youtube ચેનલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up