By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર ડાંગની મુલાકાતે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર ડાંગની મુલાકાતે
GeneralSouth Gujarat

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર ડાંગની મુલાકાતે

HM News
Last updated: 30/04/2022 8:56 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : કેન્દ્રિય આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડો.ભારતી પ્રવિણ પવારે તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી.દરમિયાન સાપુતારા સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકમા RCHOશ્રી ડો.સંજય શાહે ડાંગ જિલ્લાનો અયોગ્યલક્ષી ચીતાર(પ્રોફાઈલ) રજુ કરી, આરોગ્યની તમામ કામગીરીથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા.મંત્રીશ્રી દ્વારા જિલ્લાની આરોગ્યલક્ષી જાણકારી મેળવ્યા બાદ, કેટલાક ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા.જે મુજબ જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે, નિયમીત રીતે બ્લડ સુગર અને એનિમીયાની તપાસ થાય, તથા દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તે સુનિશ્ચીત કરવા, સાથે ગિરિમથક સાપુતારા ખાતે જન ઔષધિ કેન્દ્ર, દર્દીઓના લાભાર્થે શકય તેટલુ વહેલ શરૂ થાય તેવુ સૂચન રજૂ કર્યુ હતુ.

ઉપરાંત ઈ-સંજીવની તેમજ ટેલિમેડિસીન માટે ઈન્ટરનેટ કનેકિટવીટીના પ્રશ્ન હોય ત્યા ગ્રામ પંચાયતમાંથી પ્રા.આ.કેન્દ્ર તેમજ સબ સેન્ટર ઉપર કનેકશન મેળવવા, ૧૮ વર્ષથી ઓછી ઉમંરના બાળકોના લગ્ન (બાળ લગ્ન) અટકાવવા માટે વ્યાપક IEC એક્ટિવિટી મારફતે જાગૃતી વધારવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પરની ખાલી પડેલી, તબીબી અધિકારીઓની જગ્યા પ્રાથમિકતાના ધોરણે કોન્ટ્રાકથી કે ડેપ્યુટેશનથી ભરવા સુચન કર્યુ હતુ.આ બેઠકમા શામગહાન સા.આ.કેન્દ્રના તબીબી ડૉ.સંકેત સુતરીયા, સાપુતારા હોટલ એસો.સેક્રેટરી શ્રી તુકારામભાઈ કરડીલે પણ ઉપસ્થિત રહયા હતા.ડાંગ જીલ્લાની આરોગ્ય વિષયક કામગીરી થી સંતોષ વ્યક્ત કરતા, મંત્રીશ્રીએ આરોગ્ય અંગેની કોઈ પણ જરૂરીયાત માટે તેમનો સંપર્ક કરવા પણ જણાવ્યુ હતુ.

વ્યારાની મહિલાએ ન્યાય મેળવવા કરેલ વલસાડ પારડીના વકીલે 13 લાખની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ
મધ્ય પ્રદેશમાં બહુમત પરીક્ષણ ક્યારે? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ
સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાની પુત્રવધૂ દ્વારા ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, 14 ધનિક મહિલા પકડાઈ, જાણો વિગત
બાબરી કેસ: ચુકાદા બાદ અડવાણીએ આપી પ્રતિક્રિયા, લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા
દુનિયાની સૌથી લાંબી નોન-સ્ટોપ ફ્લાઈટ વર્ષ 2025ના અંત સુધીમાં શરૂ થશે, જાણો ખાસીયતો
Share This Article
Facebook Email Print
Previous Article ડાંગના જંગલમાં લાગેલ દાવાનળ થી વન્ય સૃષ્ટિ ને બચાવવા વન કર્મીઓ મેદાનમા
Next Article લવજેહાદમાં ગરબાડાનું ગાંગરડી લાલઘુમ સગીરાને ભગાડી જવાતાં ગામ સજ્જડ બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up