By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર!
GeneralNational

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર!

HM News
Last updated: 17/10/2020 7:44 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.૧૭ : કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે.સરકાર કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેકસ-ઔદ્યોગિક કામદારો (સીપીઆઈ-આઈડબ્લ્યુ)ના આધાર વર્ષમાં ફેરફાર કરી શકે છે.સરકાર નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ જાહેર કરશે.પાયાનું વર્ષ ૨૦૧૬ રહેશે.જો આવું થાય તો ડી.એ.માં વધારો થશે.આનાથી ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ૬૦ લાખ કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓને ફાયદો થશે.કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે.તમામ રાજય સરકારના કર્મચારીઓનો તોતીંગ પગાર વધારો કેન્દ્રની મોદીની ભાજપ સરકારના એક નિર્ણયથી થશે.બીજી બાજું દેશના સામાન્ય લોકો મોંઘવારી અને બેકારીથી પીડાઈ રહ્યાં છે.

પાયાનું વર્ષ બદલાવની સીધી અસર ડીએ પર પડે છે. ૫ કે ૧૦ વર્ષ પહેલાના ચીજોના ભાવ અને હાલના નવા વર્ષના ચીજોના ભાવમાં મોટો ફેરાફર હોય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષકુમાર ગંગવાર ૨૧ ઓકટોબરના રોજ નવું સીપીઆઇ-આઈડબલ્યુ ઇન્ડેકસ જાહેર કરી શકે છે.મોંઘવારી ભથ્થું એટલે કે ડી.એ.ની ગણતરી માટે સરકારનો આ ટેકો છે.સરકારની આવક દ્યટી જતાં જૂન ૨૦૨૧ સુધી ડીએમાં વધારો મુલતવી રાખવામાં આવ્યો છે.હાલમાં કર્મચારીઓને માત્ર ૧૭% ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે.પાયાના વર્ષમાં ફેરફાર થવાથી ખાનગી ક્ષેત્રના કામદારોના લઘુતમ વેતનમાં પણ વધારો થશે.માર્ચ ૨૦૨૦માં કર્મચારીઓના ડીએમાં ૪ ટકાનો વધારો કર્યો છે.તેથી એક કર્મચારીને સરેરાશ રૂ.૧.૫ લાખનો આર્થિક ફાયદો થયો હતો.

ગુજરાતીઓ પરસેવો પાડવા રહેજો તૈયાર… એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે
કોરોના EFFECT : તમામ પ્રકારના EMI પર ત્રણ મહિના સુધી રાહત
અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે કર્યો સામુહિક આપઘાત : મોત પહેલા લખ્યું કે પોલીસકર્મીઓનો ગ્રેડ પે વધે…
પાડાના વાંકે પખાલીને ડામ ! મેહુલ બોધરાના હુમલાને લઇ પોલીસ વિભાગ હરકતમાં : સુરતમાં વધુ 80 GRD જવાનોને છુટા કરાયા
ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં નો રિપીટ પોલિસી લાગુ કરવાના મુડમાં ! 65 કરતા વધુ સાંસદોની ટિકિટ કાપશે?
Share This Article
Facebook Email Print
Previous Article પિતા રોજ કબ્રસ્તાનમાં જોતાં હતા રાહ,મૃત્યુના 23 દિવસ બાદ કબ્રમાથી બહાર આવી ગયો દીકરાનો મૃતદેહ
Next Article ઇન્વેસ્ટર્સ સમિટના નામે કરોડોનું કૌભાંડ, ઉત્તર પ્રદેશમાં હૉટલોના રૂમ ખાલી હતા છતાં બે કરોડ ચૂકવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up