By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે સાંસદોનું ક્વોટા રદ ઃ ૪૦,૦૦૦ બેઠકો મુક્ત થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે સાંસદોનું ક્વોટા રદ ઃ ૪૦,૦૦૦ બેઠકો મુક્ત થશે
GeneralNational

કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે સાંસદોનું ક્વોટા રદ ઃ ૪૦,૦૦૦ બેઠકો મુક્ત થશે

HM News
Last updated: 27/04/2022 4:44 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬ : કેન્દ્ર સરકારે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે સાંસદો સહિતના વિવિધ ક્વોટા રદ કરી દીધા છે.સરકારના આ નિર્ણયથી દેશના કેન્દ્રીય વિદ્યાલયોમાં કુલ ૪૦,૦૦૦ બેઠકો સામાન્ય વિદ્યાર્થીઓ માટે મુક્ત થશે.ઉલ્લેખનીય છે કે થોડાક જ સપ્તાહ પહેલા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ) એદેશની તમામ કેન્દ્રીય શાળાઓમાં પ્રવેશ માટેના તમામ વિવેકાધીન ક્વોટા પર રોક લગાવી દીધી હતી.દેશમાં કુલ ૧૨૦૦ કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે.જેમાં કુલ ૧૪.૩૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.દેશમાં લોકસભાના ૫૪૩ અને રાજ્યસભાના ૨૪૫ સાંસદો છે.લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો કેન્દ્રીય વિદ્યાલયોમાં કુલ ૭૮૮૦ બેઠકો પર પ્રવેશ માટે ભલામણ કરતા હતાં.કેવીએસ દ્વારા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે નવી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.કોરોનાને કારણે અનાથ બનલા બાળકોેને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ કેન્દ્રીય વિદ્યાલયોમાં ક્ષમતાની મર્યાદાની ઉપરવટ જઇને પણ પ્રવેશ આપવામાં આવશે.એક કેન્દ્રીય વિદ્યાલયમાં આવા દસ બાળકો જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીને આધારે પ્રવેશ આપવામાં આવશે.હાલમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશની કાર્યવાહી શરૃ થઇ છે અને તે જૂન સુધી ચાલશે.અત્યાર સુધી એક સાંસદ કેન્દ્રીય વિદ્યાલયોમાં દસ બાળકોના પ્રવેશ માટે ભલામણ કરી શકતા હતાં.

આતા કસં વાટતંય
નવાબ મલિકે ડી કંપની સાથે મળીને ઘડ્યું હતું કાવતરું, કોર્ટની ટિપપ્ણી
EPFO ટૂંકમાં કેન્દ્રીય સિસ્ટમથી 73 લાખને પેન્શનનું વિતરણ કરશે
રીઝર્વ બેંક ૧૦૦ રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારીમાં
કનકપુર કનસાડમાં આવેલા જર્જરીત આવાસોના પુનઃનિર્માણ કરવા માંગ
Share This Article
Facebook Email Print
Previous Article ઉત્તરાખંડની ધર્મ સંસદમાં કોઈ ભડકાઉ ભાષણો ન થાય : સુપ્રીમની ચેતવણી
Next Article ટેસ્લા ભારતમાં ઉત્પાદન કરી શકશે પણ ચીનમાંથી આયાત કરી શકશે નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up