By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કેન્દ્ર સરકારની આવકને તગડો ફટકો,ટેક્ષ કલેકશનમાં ૧૭.૬ ટકાનો ઘટાડો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કેન્દ્ર સરકારની આવકને તગડો ફટકો,ટેક્ષ કલેકશનમાં ૧૭.૬ ટકાનો ઘટાડો
GeneralNational

કેન્દ્ર સરકારની આવકને તગડો ફટકો,ટેક્ષ કલેકશનમાં ૧૭.૬ ટકાનો ઘટાડો

HM News
Last updated: 17/12/2020 6:15 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૧૭: દેશમાં કોરોના કાળમાં આમઆદમીની સાથે સરકારની આવકને પણ ફટકો પડયો છે.સરકાર દ્વારા શર કરવામાં આવેલા અધિકૃત આંકડા પ્રમાણે તા.૧૫ ડિસે. સુધીના પ્રાપ્ત વેરા કનેકશનના આંકડા મુજબ કોર્પોરેટ ટેક્ષનું કુલ રૂ.૨.૨૬ લાખ કરોડનું કલેકશન થયું છે.જયારે વ્યકિતગત આવકવેરામાં સરકારને રૂ.૨.૫૭ લાખ કરોડ મળ્યો છે જે ૧૭.૬%નો ઘટાડો સૂચવે છે.

સામાન્ય રીતે વેરા વસુલાત દ્વારા સરકારની આવક નો અંદાજ લગાવવામાં આવતો હોય છે ત્યારે કોરોના કાળમાં સરકારની આવકમાં પણ ગાબડું પડી રહ્યું છે.ગત વર્ષે આ જ સમયગાળામાં સીધા કરવેરાની આવક જે રૂ.૬.૦૧ લાખ કરોડની હતી તે આ વર્ષે રૂ.૪.૯૫ લાખ કરોડની થઈ છે.સરકારના આ આંકડા પ્રાથમીક છે અને તેમાં થોડો સુધારો વધારો થઈ શકે છે. કોરોનાના કારણે આવેલા લોકડાઉન અને જે રીતે માંગમાં ઘટાડો થયો છે.આમ જનતામાં દરેકના વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે જેથી લોકોની આવક દ્યટી હોય વિરોધ કરનારા લોકોની સંખ્યામાં જબરો દ્યટાડો થયો છે.જેથી સરકારની વેરા આવક દ્યટી છે. સરકારના જ આંકડા મુજબ રાજકોષીય ખાધ વધીને રૂ.૯.૧૪ લાખ કરોડની થઈ છે જે બજેટ અંદાજના ૧૧૪.૮ થઈ છે.સરકારના માર્ચ ૨૦૨૧ વર્ષના અંતમાં બજેટ અંદાજમાં લક્ષ્‍યાંક હાંસલ કરી શકાશે નહી તે નિશ્ચિત છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગોંડલ સબજેલને “જલસા જેલ” બનાવવાના ગુનામાં વોન્ટેડ જેલર ડી.કે.પરમારને ગોંડલ સિટી પોલીસે ઝડપી પાડ્યો
Next Article પોલીસને ચકમો આપી હવે ગુજરાતના 10 હજાર ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલન તરફ કૂચ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up