By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને પેન્ડીંગ જીએસટીનું ચુકવણુ કરવાના પૈસા નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને પેન્ડીંગ જીએસટીનું ચુકવણુ કરવાના પૈસા નથી
BusinessGeneralNational

કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને પેન્ડીંગ જીએસટીનું ચુકવણુ કરવાના પૈસા નથી

HM News
Last updated: 29/07/2020 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૨૯ : નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ ગઇકાલે એક મીટીંગમાં સંસદની સ્થાયી સમિતિ (નાણા)ને જણાવ્યું હતું કે, સરકાર વર્તમાન આવક વ્હેંચણીની ફોર્મ્યુલા અનુસાર રાજ્યોને તેમના જીએસટીના ભાગનું ચુકવણુ કરવાની સ્થિતિમાં નથી.

સમિતિની બેઠકમાં કોરોના અને લોકડાઉનને કારણે આવકમાં ઘટાડાના સવાલના જવાબમાં નાણા સચિવે આવું જણાવ્યું હતું.આ બેઠકમાં ભાગ લેનાર એક સભ્યએ કહ્યું હતું કે જો આવક એક નિશ્ચિત સીમાથી ઓછી જાય તો જીએસટી એકટમાં રાજ્ય સરકારોને વળતર આપવાની ફોર્મ્યુલા ઉપર ફરીથી વિચારણાની જોગવાઇ છે.

આ બેઠકમાં જણાવાયું હતું કે, લોકડાઉનને કારણે ૧૦ કરોડ લોકોની નોકરી ઉપર ખતરો ઉભો થયો છે.

વાપીમાં દેરાસરો અને મંદિરોની સફાઇ આજથી ભક્તો ભગવાનના દર્શન કરશે
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત પ્રથમ મેચ હાર્યું… ૩૬૦ પોઈન્ટ્સ સાથે અવ્વલ નંબરે
તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું-હું મુસલમાન છું માટે આ કામ કરવું જરૂરી,લીરાનું મૂલ્ય ગબડ્યું
નેપાળના વડાપ્રધાને કમ્યુનિસ્ટ પાર્ટીને તોડવાની આપી ધમકી, પ્રચંડ પણ રાજીનામા મામલે ન માનવાના મૂડમાં
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાની કોરોના વેક્સિન હશે મોંઘી, 3700 થી 4500 રૂપિયા સુધી ચૂકવવી પડશે કિંમત
Next Article કોરોનાના કારણે માર્કેટમાં Dettol સાબુના વેચાણમાં થયો જબરદસ્ત ઉછાળો, 62% વધ્યું વૈશ્વિક વેચાણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up