By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેબિનેટની શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ ભાજપના ક્યા દિગ્ગજો ઉભા થઈ ગયા, પટેલ કોની પાસે જઈને બેઠા ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેબિનેટની શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ ભાજપના ક્યા દિગ્ગજો ઉભા થઈ ગયા, પટેલ કોની પાસે જઈને બેઠા ?
GeneralGujarat NowPolitics

કેબિનેટની શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ ભાજપના ક્યા દિગ્ગજો ઉભા થઈ ગયા, પટેલ કોની પાસે જઈને બેઠા ?

HM News
Last updated: 16/09/2021 8:20 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હોવાથી ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગીની ચર્ચા ચાલી હતી.આ કારણે નીતિન પટેલ સહિતના જૂના જોગી શપથવિધીમાં હાજર રહેશે કે નહીં એ અટકળો ચાલતી હતી.

આ અટકળોને ખોટી પાડીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી બંને હાજર રહ્યા હતા.વિજય રૂપાણી તો સૌથી પહેલાં આવી ગયા હતા જ્યારે નીતિન પટેલ સૌથી છેલ્લા આવ્યા હતા. રૂપાણી પછી પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આવ્યા હતા.નીતિન પટેલની ખુરશી ખાલી હતી તેથી એ આવશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નીતિન પટેલે એન્ટ્રી કરી હતી.પટેલને આવકારવા ભાજપના તમામ દિગ્ગજો ઉભા થઈ ગયા હતા ને પોતાની પાસે બેસવા ઓફર કરી હતી પણ નીતિન પટેલે સી.આર. પાટિલ પાસે છેલ્લે જઈને બેસવાનું પસંદ કર્યું હતું.

અગ્નિપથ યોજનામાં ભરતીની વયમર્યાદા વધારી 23 કરાઈઃ બીજા દિવસે પણ અનેક રાજ્યોમાં હિંસા
બોટાદ નગરપાલિકામાં બળવાખોર પ્રમુખને સમર્થન આપ્યાં બાદ સસ્પેન્ડ કરાયેલા 18 સભ્યોમાંથી 12ને ફરી ભાજપમાં સામેલ કરાયા
પતિને સ્કૂલની પેરેન્ટ-ટીચર મીટિંગમાં જતા રોકવાની પત્નીની અરજી હાઇકોર્ટે ફગાવી
રશિયામાં કોરોનાનો હાહાકાર, એક દિવસમાં 1000 મોત, 15 કરોડની વસતીમાં રોજ 28000 નવા કેસ
કેએલ રાહુલે સર્જરી બાદ શેર કરી તસ્વીરો, જર્મનીથી ફેન્સને આપી રિકવરી અપડેટ
Share This Article
Facebook Email Print
Previous Article ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ, જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક
Next Article ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની શપથ વિધિ, જિતેન્દ્ર વાઘાણી-રાજેન્દ્ર ત્રિવેદી બન્યા મંત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up