By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !
GeneralNational

કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !

HM News
Last updated: 01/10/2021 7:47 AM
HM News
4 years ago
Share
SHARE

કેરળના કોઝીકોડની રહેવાસી એક મુસ્લિમ યુવતી આર્ટિસ્ટ છે,તેણે અત્યારસુધીમાં કૃષ્ણ ભગવાનના 500 થી વધુ ચિત્રો બનાવ્યા છે,ત્યારે તેણે એક મંદિરમાં પેઈન્ટિંગ રજુ કરતા જણાવ્યુ હતુ કે, મારૂ સ્વપન આજે સાકાર થયુ.આ મુસ્લિમ યુવતીનો કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈને લોકોને પણ ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.

શ્રી કૃષ્ણ સ્વામી મંદિરમાં ભગવાન કૃષ્ણનું પેઈન્ટિંગ રજુ કરવાની ઈચ્છા હતી

તમને જણાવી દઈએ કે,જાના સલીમે એક ભક્તોના જૂથનો સંપર્ક કરીને ભગવાનનુ પેઈન્ટિંગ મંદિરમાં રજુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ત્યારે કેરળના ઈલાનુડુમાં આવેલા શ્રી કૃષ્ણ સ્વામી મંદિરમાં ભગવાન કૃષ્ણનું પેઈન્ટિંગ રજુ કરવાની મળતા તે ખુબ જ ખુશ છે.

જાના સલીમાનું સ્વપ્ન પૂર્ણ થયુ

જાના સલીમાએ જણાવ્યુ હતુ કે,’ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ જોવાનું અને ભગવાન સમક્ષ મારૂ પેઇન્ટિંગ રજૂ કરવાનું મારું એક સ્વપ્ન હતું.પંડલમના ઉલાનાડુમાં આવેલા શ્રી કૃષ્ણ સ્વામી મંદિરમાં તે ઈચ્છા પૂરી થઈ છે.વધુમાં કહ્યુ કે, ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, અને સાથે મંદિરના સત્તાધીશોનો પણ આભાર માન્યો હતો.

બાળપણમાં તેના માતા-પિતા જાની સલીમને કન્ના કહેતા હતા

ઉપરાંત જાની સલીમે જણાવ્યુ હતુ કે,’મને બાળપણમાં મારા માતા -પિતા કન્ના કહેતા હતા અને જ્યારે મેં બાળપણમાં પહેલી વાર ભગવાન કૃષ્ણની છબી જોઈ ત્યારે મને તેનુ પેઈન્ટિંગ દોરવાની ઇચ્છા થઈ અને તે ઈચ્છા પણ પૂર્ણ થઈ’

વડોદરા નજીક કર્ણાવતી એકસપ્રેસનું એન્જીન-ડબ્બા છુટ્ટા પડી ગયા : મોટી દુર્ઘટના અટકી
કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા
ટૂંક સમયમાં BITCOIN સહિતની DIGITAL કરન્સીને માન્યતા અપાશે : 12 થી 18% GST લગાવવા તૈયારી
ઈંગ્લેન્ડઃ 18 કરોડ વર્ષ પુરાણા વિશાળકાય ‘સમુદ્રી ડ્રેગન’નું જીવાશ્મ મળ્યું
હાર્દિક પટેલે ગુજરાતના નવા CMને લખ્યો પત્ર,લખ્યું કે પાટીદાર સમાજ વિરુદ્ધ નોંધાયેલા તમામ ગુના સરકાર ત્વરિત પાછા ખેંચે
Share This Article
Facebook Email Print
Previous Article ગાંધીનગર ખાતે વિજય ભરવાડના નેતૃત્વ હેઠળ ભાજપના સમર્થનમાં માલધારી સમાજનું સંમેલન યોજાયું
Next Article ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભાજપનો ભવ્ય રોડ શો, CMએ કહ્યુ- ‘ભાજપની જીત નક્કી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up