By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગેસની હિન્દુ વિરોધી ધાર્મિક વિચારધારા પર ‘તોગડિયા’ ના અંદાજમાં નીતિન પટેલે પ્રહાર કર્યા,કહ્યું કે તૈમુર લંગ નહીં લંગડો હતો !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોંગેસની હિન્દુ વિરોધી ધાર્મિક વિચારધારા પર ‘તોગડિયા’ ના અંદાજમાં નીતિન પટેલે પ્રહાર કર્યા,કહ્યું કે તૈમુર લંગ નહીં લંગડો હતો !
GeneralGujarat NowPolitics

કોંગેસની હિન્દુ વિરોધી ધાર્મિક વિચારધારા પર ‘તોગડિયા’ ના અંદાજમાં નીતિન પટેલે પ્રહાર કર્યા,કહ્યું કે તૈમુર લંગ નહીં લંગડો હતો !

HM News
Last updated: 20/02/2021 9:50 AM
HM News
5 years ago
Share
SHARE

– ગૌ હત્યારાઓ,કસાઈઓ,ગૂન્ડા,મવાલી,બૂટલેગરોને કોંગ્રેસ એટલા માટે હાથ લગાડતી ન્હોતી કે હિન્દુઓનું થવું હોય તે થાય,એમની વોટ બેન્ક નારાજ ના થવી જોઈએ!

– તૈમૂર,હૂમાયુથી લઈ બાબર સુધીની ઔલાદો હિન્દુસ્તાની હતી જ નહીં

અમદાવાદ તા.19 : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગરમાં જાહેર સભા સંબોધી હતી.પોતાના સંબોધન દરમિયાન તેમણે તૈમુર લંગ વિશે પણ નિવેદન આપ્યું હતું.ફાયર બ્રાન્ડ નેતા પ્રવીણ તોગડિયાની યાદ અપાવતા ભાષણમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તાજ મહેલ બનાયો આપણને વાંધો નથી.બાબરી મસ્જીદ બીજે બનાવી હોત તો આપણને વાંધો નહોતો.સેંકડો મસ્જીદો છે આપણને વાંધો નથી.આ વિધર્મીઓને એમના શીખવાડતા હતા,પરદેશથી આવેલા આ તો બધા અફઘાનિસ્તાનીઓ હતા.તૈમુરને લંગ જ કહેવાનું.તૈમુર લંગડો જ હતો.કોઇ તૈમુર એકલું ન બોલવાનું.તૈમુર લંગડો જ હતો.એના બધા લંગડા જ હોય છે.આ તૈમુર લંગથી માંડીને હુમાયુ,બાબર જે આયા એ બધા પછી તેની ઓલાદો આવી એ કોઇ ભારતીય નથી.એના ડીએનએનો ટેસ્ટ કરો તો હજુ અફઘાનિસ્તાન નિકળશે.

ક્યાંક ક્યાંક ભડકા કર્યા જ કરે છે.ક્યાંક પીક્ચર બનાવીને ભડકો કરે ક્યાંક ગીત બનાવીને ભડકો કરે.એવું કરીને હિંદુઓની લાગણી દુભાય આ બધુ એમને શીખવાડેલું છે.હિંદુઓને માનસિક રીતે અપસેટ કરવા હોય તો હિંદુઓના રજવાડા પડાવી લેવાથી નઇ ચાલે,ભગવાનનાં પ્રતિક છે સોમનાથ મંદિર હોય કે રામ મંદિર હોય કે બીજા મંદિરો હોય તે બધા તોડો તો આખા દેશના હિંદુઓ ગભરાઇ જશે.કમનસીબે આપણા હજારો રજવાડાઓમાં વહેંચાઇ ગયેલા હિંદુઓ હતા એટલે કશુ કરી શક્યા નહી.તેમણે જુઓ શોધી શોધીને કામ કર્યું.ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર 17 વખત તોડ્યું.માત્ર લૂંટ જ ન કરી મંદિર પણ તોડ્યું અને હિંદુઓના આસ્થા સ્થાન પર કુઠારાઘાત કરો.એટલે જ ભગવાન સોમનાથનું મંદિર તોડ્યું. ભગવાન રામની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી. કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે તે ભ્રષ્ટ કર્યું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગર અને ગોતામાં જાહેર સભા સંબોધી હતી.જો કે,આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ-મુસ્લિમોના મુદ્દા પર રહ્યું હતું.કોંગ્રેસ પોતાની મતબેંકની રાજનીતિ કરતી હતી. અમુક વર્ગને નારાજ કરીએ તો તે આપણને મત ન આપે અને ભાજપ જીતી જાય.માટે કોંગ્રેસ હિંદુઓનું જે થવું હોય એ થાય,રથયાત્રા નિકળવી હોય તો નિકળે,ભારતીય સંસ્કૃતિનું જે થવું હોય તે થાય પણ અમારી વોટ બેંક નારાજ ના થવી જોઇએ.

ગૌહત્યા કરનારા કરે,કસાઇઓ ખુલ્લેઆમ ફરે.ગુંડાઓ,માફિયાઓ,બુટલેગરો ખુલ્લેઆમ ફરે પણ કોંગ્રેસની સરકાર એમને હાથ અડાડતી નહોતી.કોંગ્રેસને ખબર પડતી એવું નઇ પણ તેને આપણા કરતા ડબલ પડતી હતી.એક ખબર એ પડતી હતી કે આ ગુંડા છે માફિયા છે બુટલેગર છે.પણ તરત બીજી ખબર પડતી કે આમને પકડીશું તો આ વિસ્તારમાંથી આપણા મત જતા રહેશે. મત જવાની બીકે 1995 સુધી કોંગ્રેસે ગુંડા,માફીયાઓને,ગાયો ઉપાડી જતા,મંદિરો પર હુમલા કરતા,આપણી બહેન દીકરીઓને જાહેરમાં,બસોમાં ખુલ્લેઆમ છેડતી કરતા તેને કોઇ રોકી શકતું નહોતું તેને પાળ્યાં. તેના પર 1995થી બ્રેક વાગી ગઇ.માત્ર અમદાવાદ નહી વડોદરામાં પણ આવું હતું.વડોદરામાં પણ ગણેશ ચતુર્થી,નરસિંહજીનો વરઘોડો નીકળે આ બધુ થઇ શકતું નહોતું. આ બધો સપાટો બોલાવવાનું કામ ભાજપે કર્યું છે.

અમે હવે લવ જેહાદનો કાયદો લાવવા જઇ રહ્યા છીએ.આપણી દીકરીઓને નામ બદલીને ભોળવીને લઇ જતા બીજા જ્ઞાતિ અને ધર્મના લોકો વિરુદ્ધ કડક પગલા લઇશું.આપણી દીકરીઓ સાથે હિંદુ બનીને ભોળવીને લઇ જાય,ઘરે ખાવાનાય ફાંફા હોય પણ કોકની માંગી મોટર સાયકલ કે રિપેરિંગમાં આવેલી ગાડી લઇને ફરવા નીકળે. પેટ્રોલના પૈસા બીજા કોકે આપ્યા હોય અને આપણી દીકરીઓ પર વટ પાડે.જો કમનસીબે આપણી દીકરી તેની માયાજાળ માં ફસાઇ જાય અને ધર્મ પરિવર્તન કરે તો આખા સમાજમાં ખૂબ જ ખરાબ અસર પડે.આવા લોકોને ડામવા માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર લવ જેહાદનો કાયદો લાવવાનું પણ અમે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બોગસ દસ્તાવેજોથી બાંગ્લાદેશી બની ગયો ભાજપના લઘુમતી મોરચાનો અધ્યક્ષ !
Next Article વડોદરામાં ભાજપના ડોન મધુ શ્રીવાસ્તવે પોલીસ અને કલેક્ટરને તો હું ખિસ્સામાં રાખું છું શું તે નિવદેન સાચું છે ? DGP આશિષ ભાટિયાએ મિડિયા ક્ષમક્ષ કહ્યું પોલીસ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી નહિ કરે !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up