By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોંગ્રેસના ઠોઠ નિશાળિયાએ ઉમેદવારી ફોર્મમાં કરી 53 ભૂલો! ભાજપે કરી ચૂંટણી અધિકારીને ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કોંગ્રેસના ઠોઠ નિશાળિયાએ ઉમેદવારી ફોર્મમાં કરી 53 ભૂલો! ભાજપે કરી ચૂંટણી અધિકારીને ફરિયાદ
GeneralPoliticsSouth Gujarat

કોંગ્રેસના ઠોઠ નિશાળિયાએ ઉમેદવારી ફોર્મમાં કરી 53 ભૂલો! ભાજપે કરી ચૂંટણી અધિકારીને ફરિયાદ

HM News
Last updated: 17/10/2020 12:18 PM
HM News
5 years ago
Share
SHARE

ડાંગ બેઠકમાં કોંગ્રેસનું શાસન છે અને ભાજપ સતત અહી પગ જમાવવાની કોશિશ કરી રહ્યુ છે.એટલુ જ નહિ ભાજપની સામે કોગ્રેસ અહિં પેટા ચૂંટણીમાં મજબુત સ્થિતિમાં છે ભારતીય જનતા પાર્ટીએ ડાંગથી વિજય પટેલને ટિકિટ આપી છે ત્યારે હવે વિજય પટેલ માટે રાહ થોડી મુશ્કેલીભરી બને તેવું લાગી રહ્યું છે.ત્યારે વિજય પટેલે ચૂંટણી અધિકારીને કોંગ્રેસના ઉમેદવાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

વિજય પટેલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે,કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરી છે,ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને આ પ્રકારની અપીલ કરી છે,કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં 53 જેટલી ભૂલો હોવાની તેમણે માહિતી આપી છે,દસ્તાવેજી પુરાવા સાથે ભાજપના ઉમેદવારે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગે ફરિયાદ કરી છે.જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો તેઓએ ન્યાય પાલિકામાં જવાની તૈયારી પણ દર્શાવી છે. આ અંગે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદીએ પ્રેસ મીડિયાને માહિતી આપી હતી.

ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસની બેઠકનો ધમધમાટ શરૃ થયો છે.જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ એડીચોટીનું જોર લગાવવાનું શરૃ કરી દીધું છે.સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં કાર્યકરોના જોડાવાનો સિલસિલો શરૃ થઇ ગયો છે.

ડાંગ જિલ્લા સર્વત્ર ખેતી યોગ્ય વરસાદ ની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી
સુહાગરાતના દિવસે આવ્યો તાવ, લગ્નના 72 કલાક પછી જ કોરોનાથી વરરાજાનુ મોત
મહારાષ્ટ્ર બોર્ડનું ધો.12નું પરિણામ આજે બપોરે 1 વાગ્યે જાહેર થશે
સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા 31 માર્ચે લોકાર્પણ કરશે
વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે અર્ધ મુંડન કરાવી વિચિત્ર રીતે વિરોધ કર્યો, જાણો કેમ
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાશે
Next Article રૂપાણી સરકાર બિલ્ડરો પર ઓરઘોળ ,સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ ચાર્જેબલ FSI લેવાશે : વ્યાજમાં મળશે રાહત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up