By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસના લલિત વસોયા-ભાજપના રાદડિયા એકસાથે દેખાતા રાજકીય હવાબાજી થઇ તેજ : વસોયા કેસરિયો ધારણ કરશે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કોંગ્રેસના લલિત વસોયા-ભાજપના રાદડિયા એકસાથે દેખાતા રાજકીય હવાબાજી થઇ તેજ : વસોયા કેસરિયો ધારણ કરશે ?
GandhinagarGeneralPolitics

કોંગ્રેસના લલિત વસોયા-ભાજપના રાદડિયા એકસાથે દેખાતા રાજકીય હવાબાજી થઇ તેજ : વસોયા કેસરિયો ધારણ કરશે ?

HM News
Last updated: 24/09/2022 9:52 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓ કરી છે.ચૂંટણી નજીક આવતા પાર્ટીમાંથી કોઈ કાર્યકર્તા કે નેતા અન્ય કોઈ પાર્ટીમાં ન જોડાઈ જાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે.આ સમયે કાર્યકર્તાઓ દ્વારા પક્ષપલટો કરી લેવાનો ડર પાર્ટીમાં જોવા મળે છે.કોઈ એક પક્ષના આગેવાનો કોઈ અન્ય પક્ષના આગેવાન સાથે જોવા મળે ત્યારે રાજકારણમાં ગરમાવો આવે છે.ત્યારે ભાજપ-કોગ્રેસના બે ધારાસભ્યો એકસાથએ જોવા મળતા રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓ ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જાવો મળ્યા હતા.ધોરાજીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીમાં પક્ષ અને વિપક્ષના બંને નેતા એક સાથે જોવા મળતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપ નેતા જયેશ રાદડિયા આયોજીત માતાજીની આરતી એકસાથે કરતા જોવા મળ્યા હતા. લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે તાલમાં તાલ મેળવતા દેખાયા હતાં.જો કે આવી ઘટના કોઈ પહેલી વાર નથી બની જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળ્યા ન હોય.આ પહેલા પણ અનેકવાર ભાજપ અને કોંગ્રેસના નેતા અનેકવાર સાથે જોવા મળ્યા હતા.અને તેના કારણે રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા.ઓગસ્ટ મહિનામાં રાજકોય જીલ્લાના ધારોજીના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમેળાના લોકાર્પણમાં ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસ ધારાસભ્યો એકસાથે જોવા મળ્યા હતા.હવે ફરી એકવાર લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ જોઈ પાર્ટીમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

હું કોંગ્રેસની ટિકિટ પરથી જ ચૂંટણી લડીશ: લલિત વસોયા

તમને જણાવી દઈએ કે રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકો માટે ગઈકાલે દિવસભર કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી.જેમાં લલિત વસોયા ગેરહાજર રહ્યા હતા.તેમની ગેરહાજરીથી પાર્ટીમાં તર્ક વિતર્ક શરૂ થયા હતા.જો કે બેઠક બાદ લલિત વસોયાએ સેન્સ પ્રક્રિયા મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ‘ધારાસભ્યને કોઈ રજૂઆત ન કરવાની હોવાથી હું ગેરહાજર રહ્યો હતો.હું કોંગ્રેસની ટિકિટ પરથી જ ચૂંટણી લડીશ.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 99 પોલીસ અધિકારીઓ-કર્મીઓને રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત કરતાં મુખ્યમંત્રી
Next Article પુણેમાં કટ્ટરપંથી ઇસ્લામિક પાર્ટી PFI સમર્થકોએ લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up