By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દેશદ્રોહી? ફીઝા ખાનની જીત પર રાજસ્થાન NSUIએ પાકિસ્તાન ઝીન્દાબાદના નારા લગાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દેશદ્રોહી? ફીઝા ખાનની જીત પર રાજસ્થાન NSUIએ પાકિસ્તાન ઝીન્દાબાદના નારા લગાવ્યા
GeneralNational

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દેશદ્રોહી? ફીઝા ખાનની જીત પર રાજસ્થાન NSUIએ પાકિસ્તાન ઝીન્દાબાદના નારા લગાવ્યા

HM News
Last updated: 29/08/2022 10:43 AM
HM News
4 years ago
Share
SHARE

– વાયરલ વીડિયોમાં કેટલાક NSUIના વિદ્યાર્થી કાર્યકર્તાઓ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા સાંભળી શકાય છે

રાજસ્થાનમાં વિદ્યાર્થી સંઘ ચૂંટણી 2022ના પરિણામો શનિવારે (27 ઓગસ્ટ, 2022) જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ NSUIનો દેશદ્રોહી ચહેરો સામે આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.ચૂંટણી પરિણામો બાદ પાલી જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે.વાયરલ વીડિયોમાં કેટલાક NSUIના વિદ્યાર્થી કાર્યકર્તાઓ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા સાંભળી શકાય છે.હાલ આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

@ashokgehlot51 जी! #Pali #पाली में @NSUIRajasthan के टिकेट से उपाध्यक्ष पद पर #फिजा_खान के जीतने पर #pakistan जिंदाबाद के नारे लगाए गए है,क्या @nsui
पाकिस्तान की पार्टी है? @HMOIndia@PMOIndia @DrSatishPoonia@ABVPVoice @ABVPRaj pic.twitter.com/ixs6bc1JqQ

— Sujeet Swami️ (@shibbu87) August 27, 2022

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર મામલો પાલી જિલ્લાની મારવાડ જંક્શન કોલેજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2022ની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUI ઉમેદવારોએ તમામ પદો પર જીત મેળવી હતી.પરંતુ, આ દરમિયાન આ લોકો ઉમેદવારની જીતની ખુશીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા.આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં NSUIનો દેશદ્રોહી ચહેરો સાફ જોઈ શકાય છે.જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તા ફીઝા ખાન ઉપપ્રમુખ પદ પર જીત્યા ત્યારે આ પ્રકારના દેશ દ્રોહના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મામલો પ્રકાશમાં આવતાં જ લોકોમાં આ અંગે રોષ જોવા મળ્યો હતો.આ પછી કેટલાક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઘટના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે માંગ કરી છે કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનારા લોકો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે.તેમણે આવા લોકોને સમાજ પર કલંક ગણાવ્યા હતા.

ઝારખંડમાં પણ ચૂંટણી સમયે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા ગુંજ્યા હતા.

આ પહેલીવાર નથી કે જ્યારે ચૂંટણી જીત્યા બાદ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોય. મે 2022 માં , ઝારખંડના હજારીબાગમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.એવું કહેવામાં આવ્યું હતું કે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીની મતગણતરી પછી બરકાથા બ્લોકની શિલાડીહ પંચાયતમાં પંચાયત સમિતિના સભ્યના પદ પર અમીના ખાતૂનની જીતની ઉજવણીમાં પણ પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાંભળવા મળ્યા હતા.ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતા પોલીસે ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત લગભગ 62 લોકો સામે કેસ પણ નોંધ્યો હતો.જેમાં 12ના નામ હતા.ત્યાર બાદ એસપી મનોજ રતન ચૌથે કહ્યું હતું કે અમીના ખાતૂનના વિજય સરઘસમાં આવા નારા લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કોરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી જેમાં 12 લોકોના નામ હતા.આ સિવાય આ કેસમાં 50 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પત્નીના ત્રાસથી પતિએ ૧૦૦ ફૂટ ઊંચા ઝાડ પર રહેવા લાગ્યો : પોલીસે સમજાવ્યો હોવા છતાં પતિ નીચે ઉતરવા તૈયાર નથી !!
Next Article કમ્યુનિસ્ટ સરકારે દરેક જગ્યાએ હિંદુ મંદિરો ઉપર કબ્જો જમાવ્યો છે : જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા – ડાબેરીઓ બોલ્યાં આ જજ ઝેરીલા છે..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up