By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોંગ્રેસને મોટો ફટકો, કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, સપાના સમર્થનથી જશે રાજ્યસભા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોંગ્રેસને મોટો ફટકો, કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, સપાના સમર્થનથી જશે રાજ્યસભા
GeneralNational

કોંગ્રેસને મોટો ફટકો, કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, સપાના સમર્થનથી જશે રાજ્યસભા

HM News
Last updated: 26/05/2022 5:31 AM
HM News
3 years ago
Share
SHARE

દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો છે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને સપાના સમર્થનથી અપક્ષ તરીકે રાજ્યસભામાં જશે.સપા કપિલ સિબ્બલને સમર્થન આપી રહી છે.કપિલ સિબ્બલે પત્રકારોને જણાવ્યું કે,મેં 16 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.કપિલ સિબ્બલે કહ્યું કે,અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી મોદી સરકારનો વિરોધ કરી શકે.અમે ઈચ્છીએ છીએ કે 2024માં ભારતમાં એવું વાતાવરણ સર્જાય કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવવામાં આવે.હું પ્રયત્ન કરીશ.

સિબ્બલે કહ્યું કે,હું ખુશ છું કે હું રાજ્યસભાનો અપક્ષ ઉમેદવાર બનવા જઈ રહ્યો છું.હું હંમેશા આ દેશમાં સ્વતંત્ર અવાજ બનવા માંગતો હતો.મને ખુશી છે કે અખિલેશ યાદવ આને સમજ્યા.જ્યારે આપણે પક્ષના સભ્યો હોઈએ છીએ,ત્યારે આપણે તેની શિસ્તથી બંધાયેલા હોઈએ છીએ.કપિલ સિબ્બલના નોમિનેશન બાદ અખિલેશ યાદવે કહ્યું કે,આજે કપિલ સિબ્બલે પોતાનું નોમિનેશન ભર્યું છે.તેઓ સપાના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે.વધુ બે સભ્ય રાજ્યસભામાં જઈ શકે છે.કપિલ સિબ્બલ વરિષ્ઠ વકીલ છે.તેઓ સંસદમાં પણ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે.અમે આશા રાખીએ છીએ કે તેઓ પોતાના અને સપાના વિચારો રાખશે.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન ડે મેચ પહેલાં પોલીસે સુરક્ષાની નેટ પ્રેક્ટિસ શરૂ કરી
મહારાષ્ટ્રમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના આઠમાંથી પાંચ કેસ મુંબઈના
સુરત હિબકે ચઢ્યું : ભારે હૃદયે દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી
અભિનેત્રી દિપિકા પાદુકોણ મનરેગા યોજનામાં મજૂર, કામના પૈસા પણ અપાયા
અફઝલ ખાનના વધ માટે છત્રપતિ શિવાજીએ પહેરેલા વાઘનખ ભારત મોકલાશે
Share This Article
Facebook Email Print
Previous Article 21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી
Next Article સુરત તક્ષશિલા દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણઃ મોતને ભેટેલા 22 માસૂમોને અપાઇ આશ્રુભીની શ્રદ્ધાંજલિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up