By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : અસમમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : અસમમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા
GeneralNationalPolitics

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : અસમમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા

HM News
Last updated: 30/12/2020 7:28 AM
HM News
5 years ago
Share
SHARE

ગૌહાટી : અસમ વિધાનસભા ચૂંટણી પહેલા અસમ કોંગ્રેસને મોટો ફટકો પડ્યયો છે.અસમ કોંગ્રેસના બે વર્તમાન ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.અસમના ગોલા ઘાટ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય અજંતા નિયોગ, કે જેમની ગણતરી અસમના કદ્દાવર નેતાઓમાં થાય છે તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું છે.અજંતા નિયોગ કોંગ્રેસ સરકારમાં પીજબલ્યુડી મંત્રી પણ રહી ચુક્યા છે,તેઓ ભાજપમાં જોડાયા છે.

આ સિવાય ભાજપમાં જોડાનાર બીજા નેતા રાજદીપ ગોઆલા છે,જેઓ બરાક ઘાટી વિસ્તારના ધારાસભ્ય છે.ઉત્તર પૂર્વ ભારતમાં ભાજપના મુખ્ય રણનીતિકાર તરીકે જેમની ગણના થાય છે તેવા હેમંત બિસ્વ સરમાની હાજરીમાં બંને કોંગ્રેસી ધારાસભ્યોએ વિધિવત ભઆજપમાં પ્રવેશ કર્યો છે.સાથે જ અસમ ભાજપ ધ્યક્ષ રંજીત કુમાર દાસ પણ હાજર હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે 2016ના વર્ષમાં અસમમાં ઐતિહાસિક જીત મેળવીને સરકાર બનાવનાર ભાજપ સરકાર હવે બીજી વખત માટે તૈયારીઓ કરી રહી છે.સૌથી મહત્વની વાત તો એ છે કે ભાજપના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગત શનિવાર અને રવિવારે અસમના પ્રવાસ ઉપર હતા.તેમનો પ્રવાસ પુરો થતાની સાથે જ અસમમાં રાજકિય ઉથલપાથળ શરુ થઇ ગઇ છે.મળતી માહિતિ પ્રમાણે કોંગ્રેસના જે બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે,તે બંનેએ અમિતભાઈ શાહ સાથે મુલાકાત પણ કરી હતી.

કોંગ્રેસના કદ્દાવર નેતા સિવાય બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટના એક નેતા પણ ભાજપમાં જોડાયા છે.બનેંદ્ર મુશહરીને પણ અસમના કદ્દાવર નેતા તરીકે ઓળખવામાં આવે છે.તેમના વિસ્તારમાં તેમનું પ્રભુત્વ સારુ છે.આ રાકિય ઉથલપાથલના કારણે અસમ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવી મુંબઈમાં BJPને આંચકો, BJPના ત્રણ નગરસેવક શિવસેનામાં જોડાયા
Next Article મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી શાળા-કૉલેજો બંધ રહેશે, BMCએ નિર્ણય લીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up