ગુજરાત કોંગ્રેસનો વધુ એક આંતરીક ડખો સામે આવ્યો છે.અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યલય પર NSUIના કાર્યકરોએ ઉગ્રે વિરોધ કર્યાના અહેવાલ સામે આવ્યા છે.મળતા અહેવાલ પ્રમાણે જમાલપુર ખાડિયામાં ધારાસભ્યને રિપિટ કરતા NSUIના કાર્યકરો દ્વારા કાર્યાલય ખાતે તોડફોડ કરી ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો.ભરતસિંહ સોલંકીના નામના બોર્ડ પર કાળો કલર કરી પૈસા ન જોરે ટિકિટ આપવાનો યુથ કોંગ્રેસે અને એનએસયુઆઈના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.
– ભરતસિંહ સોલંકીના નામનું બોર્ડ પર કાળો કલર કરી કર્યો વિરોધ
– જમાલપુર ખાડિયામાં ધારાસભ્યને રિપિટ કરતા થયો વિરોધ…
– કોંગ્રેસના NSUIના કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો કર્યો વિરોધ
– ભરતસિંહ સોલંકીના નામનું બોર્ડ પર કાળો કલર કરી કર્યો વિરોધ
– ભરતસિંહ વિરોધી નારા લગાવ્યા
જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓ માંગ કરી હતી.અમદાવાદ ખાતેના રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી હતી,કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી.


