By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકા ના બે સમિતિનાં ચેરમેનોએ ધરી દીધા રાજીનામા !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકા ના બે સમિતિનાં ચેરમેનોએ ધરી દીધા રાજીનામા !
GeneralSaurashtra

કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકા ના બે સમિતિનાં ચેરમેનોએ ધરી દીધા રાજીનામા !

HM News
Last updated: 16/05/2020 9:18 AM
HM News
5 years ago
Share
SHARE

– વારંવાર રજૂઆત કરવા છતાં વિકાસ કામો થતા ન હોવાનો આક્ષેપ

ધોરાજી નગરપાલિકાની બે સમિતિ ના ચેરમેને હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે સાથે નવા રાજકીય સમીકરણો સર્જાયા છે જેમાં પાલિકાની સફાઈ અને લાયબ્રેરી સમિતિના ચેરમેન જાગૃતીબેન રાજ્યગુરૂ તથા કરવેરા સમિતિના ચેરમેને પ્રફુલભાઈ વઘાસીયા પરથી રાજીનામુ ધરી દઈ રાજીનામાનો પત્ર નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને મોકલી આપેલ છે.કોંગ્રેસ શાસિત નગરપાલિકા આ બંને ચેરમેન અને પોતાના વોર્ડ નંબર ૫માં વારંવારની રજૂઆત છતાં વિકાસના કામો થતા ન હોય અને વોર્ડ પ્રત્યે ઓરમાયુ વર્તન લખાતું હોય જેથી તો એ રાજીનામુ ધરી દીધું જણાવેલ છે આ ઉપરાંત ડામરના કામ ફરી શરૂ થયા હોય તે અંગે વોર્ડમાં ઘણી સમસ્યા રોડ રસ્તા ની છે તેઓએ રોડ રસ્તા અધુરા કામો અને પૂર્ણ કરવાની રજૂઆત પણ કરી હતી તેમ છતાં તેઓના વોર્ડમાં કામો નહીં કરતા તેનાથી કંટાળી તેઓ એ રાજીનામાં આપી દીધાં જાગૃતીબેન રાજ્યગુરુ તથા પ્રફુલભાઈ વઘાસિયાએ આ અંગે વિશેષ માં જણાવેલ કે વોર્ડ નંબર ૫ માં રોડ રસ્તા નામ કોઈ થયા નથી આ કામ માટે સતત અમારી સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના નગરપાલિકામાં કારોબારી તેમ જ પ્રમુખ પાસે અનેક રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતના યોગીઓ અને વ્યવસ્થિત જવાબ આપવામાં આવ્યો ન હતો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સદસ્ય પદેથી પણ રાજીનામું આપવા માટે તૈયાર છે.

દુનિયામાં સૌથી વધારે માઈગ્રન્ટસ ભારતના,1.8 કરોડ ભારતીયો બીજા દેશોમાં રહે છે
સુરત : હનીપાર્કની ભક્તિ સાગર સોસાયટી પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી
લો બોલો ! સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં આંદોલનકારી ખેડૂતને ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ,ખેડૂતે કહ્યું ,બેશરમીની પણ કોઈ હદ હોય
પ્રિન્ટ મીડિયાનું ગળુ ઘોટવાનો પ્રયાસ ? ન્યુઝ પ્રિન્ટના ભાવમાં ત્રણ માસમાં 20 ટકાનો વધારો
Breaking : રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વિટર પર પોસ્ટ કરીને રાહુલે ખુદ આપી માહિતી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : આજે એક સાથે 20 શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થશે, 32,000 પરપ્રાંતીયો વતનની વાટે
Next Article USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર : કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યાનો 100 ટકા દાવો : STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up