By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે, હવે વાયરલ થઈ આ તસવીરો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે, હવે વાયરલ થઈ આ તસવીરો
GeneralNational

કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે, હવે વાયરલ થઈ આ તસવીરો

HM News
Last updated: 28/05/2021 9:13 AM
HM News
5 years ago
Share
SHARE

એલોપેથીક ડોક્ટરો અને એલોપેથી અંગે વિવાદિત નિવેદનો આપનારા બાબા રામદેવ સામે માનહાનીના કેસની તૈયારી ચાલી રહી છે.સાથે જ એક હજાર કરોડની માનહાનીની લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે.એવામાં હવે રામદેવે કહ્યું છે કે કોઇના બાપની તાકાત નથી કે તે મારી ધરપકડ કરી શકે.

રામદેવને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેમનો વધુ એક વીડિયો વાઇરલ થયો

અગાઉથી જ રામદેવને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેમનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે તેમાં તેઓ કહી રહ્યા છે કે કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે.સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ટ્રેન્ડ ચાલી રહ્યા છે.જોકે મને તેનાથી કોઇ જ ફરક નથી પડતો.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા માનહાનીની લિગલ નોટિસ મોકલવામાં આવી

આ પહેલા બાબા રામદેવની સામે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા માનહાનીની લિગલ નોટિસ મોકલવામાં આવી હતી.જેમાં રામદેવ પાસેથી 15 દિવસમાં માફી માગવાની માગણી કરવામાં આવી હતી,સાથે જ પીએમ મોદીને પણ પત્ર લખીને કહ્યું હતું કે રામદેવ કોરોના વાઇરસ સામેની રસી અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે જેને અટકાવવી જોઇએ.

આ સિૃથતિ વચ્ચે રામદેવે કહ્યું છે કે કોઇના બાપમાં તાકાત નથી કે તેઓ મારી ધરપકડ કરાવી શકે.દરમિયાન બાબા રામદેવની કંપની પતંજલિના કર્તાહર્તા બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, અમને ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની લીગલ નોટિસ મળી છે. અમે તેનો યોગ્ય જવાબ આપીશું.અમે દેશની આત્મરક્ષા અને ગૌરવને ધ્યાનમાં રાખીને આઈએમએને જવાબ આપીશું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડેરિવેટિવ્ઝમાં મે વલણના અંતે ભારતીય શેરબજારમાં પ્રથમ વખત ૩ ટ્રિલિયન વોલ્યુમ સાથે તેજીનો માહોલ…!!!
Next Article હોલિવૂડનો MGM સ્ટૂડિયો રુ 61500 કરોડમાં ખરીદવા એમેઝોનની ડીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up