By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોણ છે જૉન વિક? જેણે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ કર્યુ હેક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોણ છે જૉન વિક? જેણે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ કર્યુ હેક
GeneralNational

કોણ છે જૉન વિક? જેણે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ કર્યુ હેક

HM News
Last updated: 03/09/2020 7:11 AM
HM News
5 years ago
Share
SHARE

ગુરુવારની સવારે પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendra modi.in સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું,હેકર્સે ટ્વીટર એકાઉન્ટ પર કોરોના મહામારી સામે લડવા માટે લોકોને પીએમ રિલિફ ફંડમાં રૂપિયા જમા કરવાની માગ કરી.આશરે અડધો ડઝન ટ્વીટ કરવામાં આવ્યા.આ તમામ ટ્વીટમાં લગભગ એકસમાન મેસેજ હતા. આ ઉપરાંત લોકોને બિકોઇન દ્વારા ડોનેટ કરવાનું કહેવામાં આવ્યુ.જો કે રાહતની વાત એ છે કે થોડી જ વારમાં એકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું અને હેકર્સની તમામ ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવી.ટ્વીટરે પણ આ અંગે તપાસ હાથ ધરી છે.

વાયરલ થવા લાગ્યા મેસેજ

પીએમ મોદીના આ ટ્વીટર હેન્ડલ પર આશરે 25 લાખ ફોલોઅર્સ છે. પરિણામે એકાઉન્ટ હેક થતાં જ હેકર્સના મેસેજ તરત જ વાયરલ થવા લાગ્યા.હેકર્સે એકાઉન્ટને હેક કર્યા બાદ લખ્યું હતું કે આ એકાઉન્ટને જૉન વિક (hckindia@tutanota.com)એ હેક કર્યુ છે.સાથે જ તે પણ દાવો કરવામાં આવ્યો કે પેટીએમ મૉલ એપને હેક કરવામાં તેમનો કોઇ હાથ ન હતો.

કોણ છે જૉન વિક

જૉન વિક હોલીવુડની એક મશહૂર ફિલ્મ છે.જ્યાં જૉન વિકની ભૂમિકા કીનૂ રિવ્સે નિભાવી છે.આ ફિલ્મ એક કાલ્પનિક કેરેક્ટર પર આધારિત છે.ફિલ્મમાં જૉન વિક્સ પોતાના કૂતરાને મારનાર બદમાશોની તલાશ કરે છે.એવા બદમાશ જેણે તેની પાસેથી બધુ ઝૂંટવી લીધુ હતું.આ ફિલ્મના ત્રણ અલગ-અલગ પાર્ટ અત્યાર સુધીમાં રિલિઝ થઇ ચુક્યાં છે.વર્ષ 2014માં પહેલી ફિલ્મ આવી હતી. તે બાદ તેની બે સિક્વલ બનાવવામાં આવી હતી.

શું છે બાકીના બે પાર્ટમાં ફિલ્મના બીજા પાર્ટમાં તે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક અનાથ વિકને તરાસોવ રશિયન માફિયા ઉઠાવીને લઇ જાય છે અને તેને હત્યારો બનાવી દે છે.તેની નિર્દયતાએ તેને બાબા યાગા અને બૂગીમેનનું નામ આપ્યુ.ત્રીજા પાર્ટમા તેના અસલી નામ-જરદાની જોવોનાવિચ વિશે ખબર પડે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાર્દિકનું ‘રિવર્સ ઓપરેશન’ : રાજકોટ વોર્ડ નં. 5ના ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં
Next Article DHFLના લેન્ડર્સે NCLTને શરણે, 14000 કરોડની રિટેલ લોનને ફ્રોડ દર્શાવવા માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up