By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોન્ટ્રાકટરે ચલથાણ પંચાયતના કારભારીઓ સાથે મળી 70 લાખના કામોનો એડવાન્સમાં વહીવટ કરી નાંખ્યો !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કોન્ટ્રાકટરે ચલથાણ પંચાયતના કારભારીઓ સાથે મળી 70 લાખના કામોનો એડવાન્સમાં વહીવટ કરી નાંખ્યો !!
GeneralSouth Gujarat

કોન્ટ્રાકટરે ચલથાણ પંચાયતના કારભારીઓ સાથે મળી 70 લાખના કામોનો એડવાન્સમાં વહીવટ કરી નાંખ્યો !!

HM News
Last updated: 14/08/2021 12:33 PM
HM News
5 years ago
Share
SHARE

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટાભાગની પંચાયતોમાં રાજકીય આગેવાનોના આર્શીવાદથી ટેન્ડર મેળવતા અજય મહેતાએ માત્ર ચલથાણ ગામમાં જ કોરોના કાળમાં 70 લાખથી વધુના કામો 15માં નાણાં પાંચમા એડવાસમાં કરી નાખતા વિવાદ સર્જાયો છે.

ગત 2020-21 વર્ષ માટે ચલથાણ પંચાયતમાં વિકાસના કામ માટે ટેન્ડર મેળવનાર કોન્ટ્રાકટર અજય મહેતા શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલા જોવા મળ્યા હતા ટેન્ડર મેળવમાં માટે તત્કાલીન તલાટી કમ મંત્રી કૌશિક લાડ સાથે મળી ટેન્ડરના કવર ખોલી નાખવાના આરોપ પણ અજય મહેતાના શિરે લાગ્યા છે.તદુપરાંત હલકી કક્ષાના મટેરિયલ વાપરવામાં તેમજ બેફામ તાંત્રિક મંજૂરી વિના એડવાસમાં કામ કરી નાખવાના આરોપ પણ અજય મહેતા વિરુદ્ધ લાગ્યા હોવાનું જાણવા મળેલ છે ગત વર્ષે અજય મહેતાએ ચલથાણ ગામની વિવિધ સોસાયટીમાં અને ગટરના કામ મળી 70 લાખના કામો એડવાન્સમાં કર્યા હોવાનું જાણવા મળતા રાજકીય ગરમાટો આવ્યો હતો માત્ર 15 દિવસ અગાઉ આપયેલા 15 માં નાણાં પંચના કામો અજય મહેતાએ 1 વર્ષ અગાઉથી કરી નાખ્યા હતા આમ રાજકીય આગવાનોના આર્શીવાદથી અજય મહેતા બેફામ કામોકરી નાખતા ચલથાણ ગામમાં આંતરિક રાજકારણ ગરમાયુ છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કરંજ બાયો ડીઝલ પ્રકરણ : તડકેશ્વર આઉટ પોસ્ટના 2 જમાદાર સસ્પેન્ડ 5 પોલીસ કર્મચારીની ઘલુડી હેડકવાર્ટર ખાતે બદલી
Next Article કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, પ્લેનમાં બેસવા મારામારી : નવુ નામ હવે ઈસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up