By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાકાળમાં કાળા કપડાં પહેરી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોનું વિરોધ પ્રદર્શન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનાકાળમાં કાળા કપડાં પહેરી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોનું વિરોધ પ્રદર્શન
AhmedabadGeneral

કોરોનાકાળમાં કાળા કપડાં પહેરી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોનું વિરોધ પ્રદર્શન

HM News
Last updated: 10/05/2021 8:23 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રાધ્યાપકો દ્વારા પડતર પશ્નોની માંગણીને લઇને આજે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.રાજ્યમાં આવેલી 8 GMRS મેડિકલ કોલેજ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણીઓ કરવામાં આવી હતી.પ્રાધ્યાપકોએ ગાંધીનગર મેડિકલ કોલેજની બહાર કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો.સરકારી મેડિકલ કોલેજની ગેમ જ એમ.પી.આર.એસના પ્રાધ્યાપકોને તમામ સરકારી લાભ આપવાની માટેની માંગણી કરવામાં આવી હતી.

સરકારી તંત્રમાં બેવડી નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોરોનાના સમયગાળામાં નથી ઈચ્છતા કે આ પ્રકારની કોઈ હડતાલ કરવામાં આવે.જો કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી અમારી માગણીઓને નજર અંદાજ કરવામાં આવી રહી છે. તેથી ના છૂટકે જી.એમ.ઇ.આર.એસ (GMRS) ના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા આ માર્ગ અપનાવવામાં આવ્યો છે.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે હાઇકોર્ટમાં અરજી

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે GMRS ફેકલ્ટી એસોસિએશને ગુજરાત દ્વારા આયોજીત બ્લેક ડે કાર્યક્રમમાં વડોદરાના 280 ડૉક્ટરો બ્લેક કપડાં પહેરીને જોડાયા હતા. સરકાર પાસે પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.વર્ષ 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.

11 મે સુધી સરકાર માંગ પુરી નહિ કરે તો આંદોલન કરશે

છેલ્લા દોઢ વર્ષથી ડૉક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે.સરકાર દ્વારા માત્ર ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે બિરૂદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે.પરંતુ તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી.પરિણામે ગઇકાલે બ્લેક ડે મનાવવાની ફરજ પડી હતી. 11 મે સુધી સરકાર માંગ પુરી નહિ કરે તો આંદોલન માર્ગ અપનાવશે.

ભાવનગરમાં નવા ચાર કેસ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭ પોઝિટિવ
હીરો મોટો કોર્પના પવન મુંજાલ સમુહ પર આઈટી વિભાગનુ સર્ચ ઓપરેશન
ઉદયપુર હત્યાકાંડ : ‘કન્હૈયા અમર રહે’ના નારા સાથે ઘરે લાવવામાં આવ્યો મૃતદેહ, અંતિમયાત્રામાં ભારે ભીડ
પોલેન્ડના વોર્સો પાસે પ્લેન હેંગરમાં અથડાતા 5 લોકોના મોત, 7 લોકો ઘાયલ
પલસાણા તાલુકા અને બારડોલી નગરપાલિકા ખાતે મંત્રી ઈશ્વર પરમારના હસ્તે વિકાસકામોનું ખાતમુહૂર્ત
Share This Article
Facebook Email Print
Previous Article 24 કલાકમાં 18,08,344 ટેસ્ટ થયા જેમાંથી 4,01,078 પોઝિટિવ, 4187ના મોત
Next Article ખેડૂત આંદોલનમાં બંગાળથી આવેલી યુવતિ પર રેપ, ચાર ખેડૂત નેતા સહિત 6 લોકો સામે ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up