By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા વધુ સમય માગ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા વધુ સમય માગ્યો
GeneralNational

કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા વધુ સમય માગ્યો

HM News
Last updated: 08/06/2022 5:55 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)પાસે વધુ સમયની માગણી કરી છે.તેઓ કોરોનામાં સપડાયા હોવાથી નિયત તારીખે હાજર થઇ શકે તેમ નથી.પાર્ટીના સુત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી ગુરુવારે જ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.તેઓ હજી પણ તેમાંથી સાજા થયા નથી અને તેમનો તાજેતરનો રિપોર્ટ કોવિડ-નેગેટિવ નથી. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર-એજેએલ મામલા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આઠમી જૂને ઇડી સમક્ષ હાજર થવાના હતા.તેમની સાથે રાહુલ ગાંધીને ૧૩ જૂને હાજર થવાનું તેડું મોકલાયું છે.રાહુલને બીજી જૂને હાજર થવાનું કહેવાયું હતું.પરંતુ તેઓ દેશની બહાર હોવાથી તેમણે વધુ સમયની માગણી કરી હતી.હવે ઇડીએ તેમને ૧૩ જૂને હાજર થવા સૂચના આપી છે.

CR પાટીલ કોળી સમાજ સાથે બેઠક યોજે એ પહેલા જ પડ્યા બે ફાંટા : ગરમાયું રાજકારણ, બાવળિયા અને ફતેપરા આમને -સામને !
સુરતમાં DDI વિભાગનું સર્ચ ઓપરેશન પાંચમા દિવસે પણ યથાવત : બિલ્ડરોના બેનામી વ્યવહારનો આંકડો 300 કરોડને પાર
જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા નડિયાદ, ખંભાતના કર્મીઓની માગ
એકાધિકાર ચલાવવા મામલે ફેસબુક વિરુદ્ધ US સરકારે ફરિયાદ દાખલ કરી
કેનેડામાં માર્ગ અકસ્માત ઃ પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, બે ઘાયલ
Share This Article
Facebook Email Print
Previous Article પર્યાવરણ સૂચકાંકમાં ભારત 180 દેશની યાદીમાં તળિયે
Next Article નુપૂર શર્માને 22મી જૂને હાજર થવા મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up