By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાથી કેટલાંક લોકો તો મરશે જ, તેના માટે આપણે ફેકટરી બંધ કરી શકીએ નહીં – બ્રાઝિલના રાષ્ટ્રપતિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાથી કેટલાંક લોકો તો મરશે જ, તેના માટે આપણે ફેકટરી બંધ કરી શકીએ નહીં – બ્રાઝિલના રાષ્ટ્રપતિ
GeneralInternational

કોરોનાથી કેટલાંક લોકો તો મરશે જ, તેના માટે આપણે ફેકટરી બંધ કરી શકીએ નહીં – બ્રાઝિલના રાષ્ટ્રપતિ

HM News
Last updated: 28/03/2020 8:41 AM
HM News
5 years ago
Share
SHARE

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ શુક્રવાર રાતથી દેશમાં વાયરસના લીધે મોતોને લઇ એક ટીવીને ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને માફ કરી દેજો, કેટલાંક લોકો મરશે, તેઓ મરશે. તમે એક કારની ફેકટરીને એટલા માટે બંધ ના કરી શકો કે ટ્રાફિકના કારણે મોતો થઇ રહ્યા છે.

બોલ્સોનારોએ કહ્યું કે બ્રાઝિલના અર્થતંત્રનું પાવરહાઉસ સાઓ પાઉલોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત આ રાજ્યમાં થયા છે. સાઓ પાઉલોમાં 1223 કેસ સામે આવી ચૂકયા છે અને 68 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એ જોવાનું જરૂરી છે કે ત્યાં શું થઇ રહ્યું છે. આ રાજકીય હિતો માટે સંખ્યાનો કોઇ ખેલ નથી.

આની પહેલાં સાઓ પાઉલોના ગવર્નર જેઆઓ ડોરિયાને બોલેસનારો પર ટીવી જાહેરાતો દ્વારા પ્રતિબંધોની ટીકા કરતાં ખોટી માહિતી પ્રસાર કરવાનો આરોપ મૂકયો.

આ સિવાય બોલ્સોનારોએ સાઓ પાઉલોમાં કોરોના વાયરસના પ્રકોપથી થયેલા મોતના આંકડા પર શંકા વ્યકત કરી. તેમણે રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવેલા દાવાને પૂરાવા વગર રાજકીય સ્વાર્થ માટે સંખ્યામાં હેરાફેરી કરવાનો આરોપ મૂકયો. બોલ્સોનારોનો આ આરોપ એવા સમય પર સામે આવ્યો છે જયારે તેમના અને ગવર્નરની વચ્ચે લડાઇ ચાલી રહી છે.

ડોરિયાને પહેલાં બોલ્સોનારોની સાથે હતા અને ઘણા બધા નિષ્ણાતો તેમને 2022ના રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર માને છે. ગવર્નરે રાષ્ટ્રપતિના દ્રષ્ટિકોણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સામાજિક દૂરીના ઉપાયોની પ્રાથમિકતા પર ઉઠાવામાં આવેલા પ્રશ્નોની જગ્યાએ અર્થતંત્રની રક્ષા કરી રહ્યા છે.

covid-19નાં કારણે રોજગારીને ફટકો, સ્થિતિ સુધરતા હજું સમય લાગશે : RBI
નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી ટોલ ટેક્સ લેવાશે, વિરોધ શરુ
હાર્દિકે કહેલું કે, ‘BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ…’
1.75 લાખ કરદાતાઓને મળશે રિફંડ : ‘નેમલેસ’ અને ‘ફેસલેસ’ પ્રક્રિયા હેઠળ પાંચ લાખ સુધીના રિફંડની પ્રક્રિયા ચાલુ
દેશના અર્થતંત્રમાં આવશે 25 ટકાનો ઐતિહાસિક ઘટાડો
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનની મુદ્દત લંબાવાય તેવી શકયતા
Next Article આવો સાથે આવો, બહાર નિકળો, ખુલ્લામાં છીંકો અને વાયરસ ફેલાવો – ઇન્ફોસિસ એન્જિનિયર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up