By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાથી દેશને થયેલા નુકસાનથી જર્મનીએ ચીનને ફટકાર્યું 130 અબજ યુરોનું બિલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કોરોનાથી દેશને થયેલા નુકસાનથી જર્મનીએ ચીનને ફટકાર્યું 130 અબજ યુરોનું બિલ
BusinessGeneralInternational

કોરોનાથી દેશને થયેલા નુકસાનથી જર્મનીએ ચીનને ફટકાર્યું 130 અબજ યુરોનું બિલ

HM News
Last updated: 21/04/2020 9:00 AM
HM News
5 years ago
Share
SHARE

બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા સાથે સૂર પૂરાવતાં જર્મનીએ પણ ચીન ઉપર વૈશ્વિક મહામારી ફેલાવવાનો આરોપ લગાવીને ૧૩૦ અબજ યુરોનું બિલ ફટકાર્યું છે.જર્મનીના એક અખબારના અહેવાલ અનુસાર, મહામારીને પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિશ્વને જોખમમાં નાખવા બદલ જવાબદાર ઠેરવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી હતી કે,જો ચીને ઇરાદાપૂર્વક આમ કર્યું હશે,તો તેણે ગંભીર પરિણામ ભોગવવું પડશે.ટ્રમ્પે કહ્યું હતું કે,’જ્યારે આ સંક્રમણ શરૂ થયું, ત્યારે જ ચીનમાં તેને અટકાવી શકાયું હોત,’

આ મહામારીને કારણે જર્મનીમાં અંદાજિત ૧૩૦ અબજ યુરોનું નુકસાન થયું છે અને તેને લગતી યાદી ત્યાંના પ્રસિદ્ધ અખબાર ‘બિલ્ડ’માં પ્રકાશિત કરવામાં આવી છે જે અનુસાર, વ્યક્તિદીઠ ૧૭૮૪ યુરોનું નુકસાન થયું છે અને દેશનો જીડીપી તળિયે બેસી ગયો છે.જર્મનીના આ વલણથી સમસમી ગયેલા ચીને તેને રાષ્ટ્રવાદને વેગ આપનારું અને વિદેશીઓ સાથે ભેદભાવ દાખવનારું પગલું ગણાવ્યું છે.ચીનમાંથી પ્રાપ્ત અહેવાલોના આધારે માલૂમ પડ્યું છે કે,તેણે આ ઘાતક વાઇરસના સંક્રમણના જોખમને છૂપાવવાની કોશીશ કરી હતી.

જીવના જોખમે બાતમી આપતા ખબરીને વળતર જરુરી : હાઈકોર્ટ
સોરી, ટેકનિકલ ભૂલથી સુપરસોનિક મિસાઈલ પાક.ની સરહદમાં પડી : ભારત
ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, જાણો મોટા સમાચાર
સંદીપ નાહર આત્મહત્યા કેસ : અભિનેતાની પત્ની અને સાસુ સામે કેસ, સ્યુસાઇડ નોટમાં હતા ગંભીર આરોપો
મુખ્ય પ્રધાનનો બંગલો છોડ્યો છે, સત્તા નહીં : ઉદ્ધવ ઠાકરે
Share This Article
Facebook Email Print
Previous Article દારૂનો વેપાર કરતી મહિલા તાપીમાં કોરોના પોઝિટીવ, પોલીસ પકડી લાવતાં હવે LCB ફફડી
Next Article CORONA EFFECT : ચીનને મોટો ફટકો-ભારતને ફાયદો, 1000 કંપનીઓ દેશમાં આવવા માટે તૈયાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up