By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાથી મૃત્યુ પામેલાને 4 લાખના વળતર માગ સાથે કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરી કાયદાકીય લડત ચલાવાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોનાથી મૃત્યુ પામેલાને 4 લાખના વળતર માગ સાથે કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરી કાયદાકીય લડત ચલાવાશે
GeneralPoliticsSurat

કોરોનાથી મૃત્યુ પામેલાને 4 લાખના વળતર માગ સાથે કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરી કાયદાકીય લડત ચલાવાશે

HM News
Last updated: 19/08/2021 9:16 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરતમાં કોંગ્રેસી નેતાઓએ યાત્રા સાથે સંકળાયેલી વિગતો જાહેર કરી

વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપની આશીર્વાદ યાત્રા બાદ કોંગ્રેસે પણ ન્યાય યાત્રાનું આયોજન કર્યુ છે.જેમાં કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારની મુલાકાત લઈને શાંત્વના આપવાની સાથે સાથે વિગતો એકઠી કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે પહોંચીને કોવિડ મૃતકોની એક ફોર્મ પર યાદી તૈયાર કરવામાં આવશે.સાથે જ એ વખતે હોસ્પિટલમાં પડેલી તકલીફની વિગતો એકઠી કરીને કાયદાકીય લડત ચલાવવામાં આવશે તેમ જણાવતાં સુરત કોંગ્રેસના પ્રમુખ નૈષધ દેસાઈએ ઉમેર્યું કે, એક મહિના સુધી આ યાત્રા દ્વારા જનસંપર્ક કરીને મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા આપવા સાથેના મુખ્ય ચાર મુદ્દાઓ માટે સરકાર સામે લડત ચલાવીશું.

કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, એક અંદાજ મુજબ 2 લાખ લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. 3લાખ લોકો લાંબી સારવાર લઇ સાજા થયા છે. 5લાખ પરીવારોમાંથી પરીવારના સગા સંબંધી,મિત્રો,પરિચિતો જેમણે તેઓની હોસ્પિટલની સારવાર ખૂબ જ નજીકથી જોઈ હોય તેવા 10 પરીવારો ગણીએ તો 50લાખ પરીવાર સુધી આપણા આ અભિયાનની વાત પહોંચવાની છે.કોંગ્રેસ દ્વારા એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.જે ફોર્મની અંદર તમામ પ્રકારની માહિતીઓ લેવામાં આવશે.મૃતકના પરિવારજનોએ તેમને કયા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતાં. કયા કારણસર જણનું મોત થયું હતું.તેમને સુવિધાઓ મળી હતી કે, કેમ તે અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. તેમના પરિવારને વિગત તેમના સંપર્ક નંબર લેવામાં આવશે.

સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નૈષધ દેસાઇએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ કાળ દરમિયાન સરકાર અને અનઘડ નીતિના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.ઓક્સિજન ઇન્જેક્શન તેમજ અન્ય સુવિધાઓના અભાવે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોવિડ- 19 ન્યાય યાત્રા યોજના અમે તમામ એવા પરિવારનો સંપર્ક કરીશું, અને તેમને ન્યાય મળે તે માટેની લડત શરૂ કરીશું.

કોવિડ-19 ન્યાય યાત્રામાં મુખ્ય 4 માંગણીઓ

1. મૃતકના પરીવારને 4 લાખ વળતર.
2. સરકારી નોકરીમાં મૃત્યુ પામેલ હોય તો તેના ઘરમાંથી 1-સભ્યને
૩. ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછુ આપવું.
4. ગુનાહિત બેદરકારી – અણધડ વહીવટની ન્યાયિક તપાસ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયાઓના જૂલુસ પર બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, 40 લોકો ઘાયલ
Next Article કેન્દ્રીય મંત્રીની જીભ લપસી, રવિન્દ્રનાથ ટાગોરને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up