By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો, 89 હજાર નવા કેસ, 714 લોકોએ ગુમાવ્યા જીવ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો, 89 હજાર નવા કેસ, 714 લોકોએ ગુમાવ્યા જીવ
GeneralNational

કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો, 89 હજાર નવા કેસ, 714 લોકોએ ગુમાવ્યા જીવ

HM News
Last updated: 03/04/2021 6:41 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતમાં ગત 24 કલાકમાં COVID-19 ના 89,129 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,23,92,260 પર પહોંચી ગઇ છે. 714 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 1,64,110 થઇ ગઇ છે.દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 6,58,909 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1,15,69,241 છે.

કોરોનાથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર ની હાલત ચિંતાજનક છે.એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દરરોજ 50,000 ની નજીક પહોંચવા આવ્યા છે.કડક પગલાં ભરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.આંકડા વધતા રહ્યા તો બેડની સંખ્યા ઓછી પડી શકે છે.મુખ્યમંત્રીએ કાલે અધિકારીઓની સાથે બેઠક કરી. જે પણ પ્રતિબંધ લગાવવાના છે, 2 દિવસ બાદ સરકાર નિર્ણય લેશે.

એકલા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જ કોરોના વાયરસના 4,371 નવા કેસ સામે આવ્યા છે,ત્યારબાદ અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 3,27,732 થઇ ગઇ છે.કોરોના વાયરસના સંક્રમણ્થી 15 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા બાદ જિલ્લામાં કોવિડ 19 ના લીધી મોતને ભેટનારાઓની સંખ્યા 6,525 પહોંચી ગઇ છે.એક અધિકારીએ કહ્યું કે કોવિડ 19 થી મૃત્યું દર 1.99 ટકા છે.એક અન્ય અધિકારીના અનુસાર પડોશી પાલધર જિલ્લામાં કોવિડ 19ના કેસની સંખ્યા 51,043 થઇ ગઇ છે,તો બીજી તરફ મૃતકની સંખ્યા 1,232 પહોંચી ગઇ છે.

કોરોના પ્રોટોકોલના ધજાગરા
કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમછતાં પણ લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાનથી. મહારાષ્ટ્રમાં કોરોના (Coronavirus) ના કેસમાં વધારો થયા છતાં લોકો મુંબઇની દાદર સબજી મંડીમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા. મહારાષ્ટ્રમાં કાલે કોરોનાના 47,827 નવા કેસ સામે આવ્યા હતા.

महाराष्ट्र: राज्य में कोरोना के मामलों में बढ़ोतरी होने के बावजूद लोग मुंबई की दादर सब्ज़ी मं​डी में कोविड नियमों का उल्लंघन करते दिखे।

महाराष्ट्र में कल कोरोना के 47,827 नए मामले सामने आए थे। #COVID19 pic..com/KtpJcW18Vh

– ANI_HindiNews (@AHindinews) April 3, 2021

શાકમાર્કેટમાં કોઇ નિયમ નહી?
ઉત્તર પ્રદેશમાં કોરોના પ્રોટોકોલના ધજાગર ઉડી રહ્યા છે. મુરાદાબાદના શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા. આ દરમિયાન લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું.

उत्तर प्रदेश: मुरादाबाद की सब्जी मंडी में बड़ी संख्या में लोग खरीदारी करने पहुंचे। इस दौरान लोगों ने कोरोना के नियमों का उल्लंघन किया। #COVID19 pic..com/zOcaXM3XL7

– ANI_HindiNews (@AHindinews) April 3, 2021

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કડોદરા પાટીદાર ભવન ખાતે 6 એપ્રિલના રોજ કોરોના વેક્સિન અભિયાન કેમ્પ યોજાશે
Next Article મહારાષ્ટ્રમાં આજ સ્થિતિ રહી તો લોકડાઉન જ એકમાત્ર ઉપાય : ઉદ્ધવ ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up