By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના વધતા સંક્રમણ પાછળ ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 જવાબદાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાના વધતા સંક્રમણ પાછળ ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 જવાબદાર
GeneralNational

કોરોનાના વધતા સંક્રમણ પાછળ ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 જવાબદાર

HM News
Last updated: 06/06/2022 8:09 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.06 જૂન 2022,સોમવાર : દેશમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,518 નવા કેસ નોંધાયા છે.આ સંખ્યા શનિવારની તુલનામાં 5.8% વધારે છે. કોરોનાના કેસોમાં તેજી આવવાના કારણે એક્ટિવ કેસોની સંખ્યા પણ 25 હજારને પાર પહોંચી ગઈ છે.એક્ટિવ કેસોની સંખ્યામાં 24 કલાકમાં 1,714નો વધારો થયો છે.

કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે,કારણ કે,એક્સપર્ટસે જૂનમાં ચોથી લહેર આવવાની ચેતવણી આપી હતી.કોરોનાના વધતા સંક્રમણની પાછળ ઓમિક્રોન(Omicron)ના સબ વેરિએન્ટસ BA.4 અને BA.5ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.દેશના અનેક રાજ્યોમાં BA.4 અને BA.5ના કેસ નોંધાયા છે.તમિલનાડુમાં 12 સેમ્પલમાં આ બે વેરિએન્ટસની પુષ્ટિ થઈ છે.તમિલનાડુના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 4 લોકોમાં BA.4 અને 8 લોકોમાં BA.5ની પુષ્ટિ થઈ છે.બધાને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.આ અગાઉ છેલ્લા અઠવાડિયે મહારાષ્ટ્રમાં પણ 4 દર્દીઓમાં BA.4 અને BA.5ની પુષ્ટિ થઈ હતી.ઓમિક્રોનના આ બંને સબ વેરિએન્ટસના કેસ આ વર્ષે એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં નોંધાયા હતા.દેશમાં અત્યાર સુધીમાં તેલંગાણા,મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ સબ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે.

હમારે દિલ મેં મોદી હી હૈ : મુસ્લિમ સમાજમાં પણ PM મોદીની લોકપ્રિયતા કોઈ ‘કોયડા’થી ઓછી નથી
ઈરાકમાં અજીબો-ગરીબ બેન, મીડિયા કે અખબારો સમલૈંગિકતા શબ્દનો ઉલ્લેખ નહીં કરી શકે
RBIએ ઈન્ડસઈન્ડ બેંકને દંડ ફટકાર્યો
ટ્વીટર પર ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ થતા ફોલોવર્સની રેસમાં PM મોદી આગળ નીકળ્યાં, સક્રિય નેતાઓની યાદીમાં વિશ્વમાં નંબર વન પર
મોદી સરકારના 42 પ્રધાનોની સામે ગુનાઇત કેસો : ADR રિપોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈમાં કોરોના કેસો 1000ની લગોલગ બોરીવલી-ગોરેગામ વચ્ચે સૌથી વધુ કેસ
Next Article PM મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કાઓની નવી સિરીઝ લોન્ચ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up