By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાની ત્રીજી લહેરના સમયની વ્યવસ્થા સિવિલમાં ઉભી કરવા કવાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોનાની ત્રીજી લહેરના સમયની વ્યવસ્થા સિવિલમાં ઉભી કરવા કવાયત
GeneralSurat

કોરોનાની ત્રીજી લહેરના સમયની વ્યવસ્થા સિવિલમાં ઉભી કરવા કવાયત

HM News
Last updated: 22/06/2022 6:48 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત શહેરમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં અનેકે જીંદગી ગુમાવી અને હવે કોરનાની ચોથી લહેરની શક્યતા વચેચ સુરત નવી સિવિલ ખાતે મેડિકલ કોલેજમાં અધિકારી અને વિવિધ વિભાગના વડા અને સિનિયર ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઇ હતી.સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેથી કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા સેવાય રહી છે.

જેથી નવી સિવિલ ખાતે સ્ટેમસેલ બિલ્ડીંગ કમ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને ત્યાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નવી સિવિલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સોમવારે બપોરે બેઠક યોજાઇ હતી.જેમાં કોલેજના ડીન ડો.ઋતુંમ્ભરા મહેતા,તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર,નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા,મેડીસીન,ટી.બી એન્ડ ચેસ્ટ,એનેસ્થેસીયા, બાળકો વિભાગના વડા સહિતના ડોકટરો સાથે ચર્ચા કરી હતી.જેમાં કેસ વધે તો.ડોકટરો સહિતનો સ્ટાફ જરૃરીયાત પ્રમાણે વધારો કરવો,ડોકટરો અને સ્ટાફ વચ્ચે સંકલન રહે,જોકે ત્રીજી લહેરમાં વખતે જે વ્યવસ્થા કરવામાં આવી હતી.તે પ્રમાણે વ્યવસ્થા જરૃર પડે તો કરવી,વેન્ટીલેટર,ઓકસીજન લાઇન,સાધન સામગ્રી વગેરે જરૃરી સુવિધા અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સુચના આપાઇ હતી.એવુ સિવિલના આસીસ્ટન્ટ આર.એમ.ઓ ડો.ઓનકાર ચૌધરીએ જણાવ્યુ હતુ.

સુરતમાં નવમું પાસ યુવાને આપઘાતનું ટ્વીટ કરતા ખળભળાટ, શહેર અને પોલીસને દોડાવી
ભારતમાં વાસ્તવિક આંકડાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે
નર્મદામાં 25 વ્યક્તિ કવોરનટાઇન હેઠળ,ઘર પર ચેતવણીભર્યા સ્ટીકરો લગાવાયા
કડકડાટ અંગ્રેજી બોલતો 90 વર્ષીય ભિખારી નીકળ્યો મિકેનિકલ એન્જિનિયર, IIT કાનપુરથી પાસ આઉટ
સુરતમાં પેપર લીક મુદ્દે આપના વલણને જોતા ભાજપના ઉધના કાર્યાલય અને CR પાટીલની ઓફિસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રની રાજકીય કટોકટી વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર બાયોમાં કર્યો મોટો ફેરફાર
Next Article શિવસેનાના ઈતિહાસમાં ચોથો સોથી મોટો બળવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up