By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાને કારણે વિશ્વને પડશે ૭૭૦ લાખ કરોડ રૂપિયાનો ફટકો !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કોરોનાને કારણે વિશ્વને પડશે ૭૭૦ લાખ કરોડ રૂપિયાનો ફટકો !
BusinessGeneralInternational

કોરોનાને કારણે વિશ્વને પડશે ૭૭૦ લાખ કરોડ રૂપિયાનો ફટકો !

HM News
Last updated: 09/12/2020 7:18 AM
HM News
5 years ago
Share
SHARE

– કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને રૂ. ૭૭૦ લાખ કરોડનું નુકસાન

– GDPને રૂ. 350 લાખ કરોડનો ફટકો

કોરોના મહામારીની આર્થિક,સામાજિક,માનસિક એમ તમામ ક્ષેત્રે વ્યાપક અને ગંભીર અસર ઉપજી છે.નાનકડા એવા વાયરસે સમગ્ર વિશ્વમાં રોગચાળો ફેલાવી ખલબલી મચાવી દીધી છે.દરેક દેશને મોટો ફટકો પડયો છે.એમાં પણ અતિગંભીર અસર અર્થતંત્ર ઉપર પડી છે.આર્થિક રીતે દરેક દેશ કોરોના સામે પડી ભાંગ્યો છે. એમાં પણ વ્યાપક અસર નાના અને વિકાસશીલ દેશો પર પડી છે.વૈશ્ર્વીક અર્થતંત્રની વાત કરીએ તોકોરોના વાયરસથી વિશ્ર્વને રૂ.૭૭૦ લાખ કરોડનું નુકશાન થયું છે.જેની ભરપાઈ કરવામાં ઘણા વર્ષો વીતી જશે.મેડિકલ,અર્થશાસ્ત્ર,પર્યાવરણ,સામાજીક એમ દરેક ક્ષેત્રના નિષ્ણાંતો અને વિશ્ર્લેષકો પાસેથી મંતવ્ય મંગાવવામાં આવ્યા હતા અને આ માટે કરાયેલા એક સર્વેમાં માહિતી મળી છે કે,વૈશ્ર્વિક બજારને ૧૧ ટ્રીલીયન ડોલરની હાનિ પહોચી છે.

વૈશ્ર્વિક્ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ જીડીપીનો દર ઘડયો છે.પાંચ ટ્રીલીયન ડોલરની જીડીપીમાં ખાદ્ય પડી છે.અને આગામી ૧૦ વર્ષનાં સમયમાં કોરોના કે તેના જેવા બીજા અન્ય રોગોને નાથવા વિશ્ર્વને ૨૬૦ બીલીયન ડોલરથી ૨૭૦ બીલીયન ડોલર ભંડોળની જરૂર પડશે.કોરોના સંક્રમણથી દરેક દેશને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો ખરા જ પણ વ્યકિતગત રીતે પણ મોટો ફટકો પડયો છે.મેડિકલ સીસ્ટમ પાછળ ઓચિંતો મોટો ખર્ચ થયો છે.આગામી સમયમાં કોઈ આ પ્રકારે નવો વાયરસ ખતરો ઉભો કરે તેવી ભીતિ સાથે હવે,દરેક દેશે તૈયાર રહેવું જ પડશે.આપાતકાલીન ફંડને મોટુ ભંડોળ ફાળવવું જ પડશે.

અહેવાલ રજૂ કરતા સંશોધકોએ જણાવ્યું કે,પર્યાવરણ માટે ખતરારૂપ પ્રદુષણને નાથવો એટલો જ જરૂરી છે.કે જેટલો કોરોનાને નાથવો કોરોના વાયરસ આવવા પાછળના એક કારણને પ્રદુષણ પણ ગણી શકાય આ માટે ગ્રીનહાઉસ ઈફેકટ ઓછી કરવી એક મહત્વનું પાસું છે.આ માટે પણ દરેક રાષ્ટ્રએ ભંડોળ ફાળવવં આવશ્યક છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તૈમુરના પપ્પા સૈફ અલી ખાન વિરુદ્ધ દિલ્હીમાં વર્લ્ડ હિન્દુ ફેડરેશને કેસ દાખલ કર્યો ,એક વિવાદાસ્પદ ટીપ્પણીને લઈને સૈફ ફસાયો
Next Article કોરોના ઈફેક્ટ : લગ્નના 5 દિવસ થયા પણ કોરોનાના ડરથી પત્ની નથી બાંધવા માંગતી પતિ સાથે સંબંધ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up