By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાનો કહેર રેલવે પર, 40 ટકા બૂકિંગ રદ, એક મહિનામાં 450 કરોડનો ફટકો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાનો કહેર રેલવે પર, 40 ટકા બૂકિંગ રદ, એક મહિનામાં 450 કરોડનો ફટકો
GeneralNational

કોરોનાનો કહેર રેલવે પર, 40 ટકા બૂકિંગ રદ, એક મહિનામાં 450 કરોડનો ફટકો

HM News
Last updated: 20/03/2020 1:27 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.20 માર્ચ 2020, શુક્રવાર

ભારતીય રેલવે પર કોરોનાના કહેર વરતાઈ રહ્યો છે.લોકો હવે રેલવેની મુસાફરી કરવાનુ ટાળી રહ્યા છે. બીજી તરફ રેલવે પણ કોરોનાના જોખમના કારણે ટ્રેનો રદ કરી રહી છે.

આમ બંને તરફથી પડી રહેલા મારના કારણે રેલવેને માર્ચ મહિનામાં જ અત્યાર સુધીમાં 450 કરોડનો ફટકો પડી ચુક્યો છે. 200 ટ્રેનો રદ કરાઈ છે અથવા તો રોકી દેવાઈ છે. આ નુકસાનનો આંકડો રોજ વધી રહ્યો છે.

માર્ચ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ટિકિટો કેન્સલ થઈ છે. ટિકિટ કેન્સલેશનનો રેટ 40 ટકા સુધી પહોંચી ગયો છે.સામાન્ય સંજોગોમાં 10 થી 17 ટકા સુધી ટિકિટો કેન્સલ થતી હોય છે.

સિનિયર સિટિઝન્સ રેલેવેની યાત્રા ટાળી તે માટે તેમને ટિકિટ પર અપાતુ ડિસ્કાઉન્ટ પણ પાછુ ખેંચી લેવાયુ છે. આ આદેશ નવી એડવાઈઝરી બહાર પડે ત્યાં સુધી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા પહેલા જ કેટલાક રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવાયો છે.

RBIએ વ્યાજદર વધારતા લોનના હપ્તા મોંઘા થશે
સુરત જિલ્લામાં ભારે વરસાદથી મહુવા તાલુકામાં બે મકાનો તૂટી જતાં પરિવારો ઘરવિહોણા
દેશમાં કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે, રોજના બે લાખ સુધી કેસ સામે આવશે
સુરત બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપેરેશન : જાણીતા બિલ્ડરો પર તવાઈ
મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આગામી રવિવારે આયોજન
Share This Article
Facebook Email Print
Previous Article ભીડભાડ ટાળવા કાપડબજારમાં ગ્રે- ફિનિશ્ડની ડીલેવરીના સમય બદલાશે
Next Article લો બોલો… ચીનમાં બે હાથી દારૂ પીને ટલ્લી થઇ ગયા!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up