By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો
AhmedabadGeneralGujarat Now

કોરોનામાં ગુજરાત ને પડતા ઉપર પાટુ , GST ના લેવાના નીકળતા 12 હજાર કરોડ પણ કેન્દ્ર ચૂકવતું નથી !! પરેશ ધાનાણી એ ઉઠાવ્યા સવાલો

HM News
Last updated: 12/09/2020 5:45 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનામાં હવે કેન્દ્ર તરફ થી અન્યાય કરાતા હવે સાચી સ્થિતિ બહાર આવી રહી છે,નાણાંકીય સ્થિતિ સામે આડેધડ ઉત્સવો,જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવામાં ડૂબી ગયું છે,કોરોના ની સ્થિતિ માં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી,મોંઘવારી,બેરોજગારી નો ઈશ્યુ ઉભો થતા હવે જનતા પરેશાન થઈ ગઇ છે.

કોરોના કાળની જો વાત કરવામાં આવે તો પાછલા ૯૦ દિવસમાં જ ભાજપનું આર્થિક ચિત્ર ઉઘાડું પડી ગયું છે,રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે, ખુદ નાણાં મંત્રીએ GST ની કેન્દ્ર સરકાર પાસે લેવાની નીકળતી રૂ. ૧૨ હજાર કરોડની રકમ ની માંગણી કરી છે.

જોકે કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટીના લેણા પેટે લેવાના નીકળતા ૧૨ હજાર કરોડ નહિ ચુકવીને અન્યાય કર્યો છે,તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યુ હતુ. ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટા પાયે ઘટાડાનો સ્વીકાર કર્યો છે,૨૦૧૯માં આ સમયગાળા દરમિયાન ૧૩,૭૦૦ કરોડની આવક હતી,જેની સામે આ વર્ષે ૮,૯૦૦ કરોડની આવક એટલે કે ૫ હજાર કરોડની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે.

આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનું દેવું ૨૦૦૨માં ૪૭,૯૧૯ કરોડ હતું જે વધી માર્ચ ૨૦૧૯માં ૨,૮૮,૯૧૦ કરોડ થયું છે.કોરોના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ ૨૭ હજારનું તો ગુજરાતમાં ૪૫,૦૧૮નું નુકસાન થયું છે.ધંધો રોજગાર જ ન હોય તો ટેક્સ ક્યાંથી ભરી શકાય? તે સવાલ છે.રાજ્યમાં વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ અને પ્રજાલક્ષી યોજના માટે નાણાં નથી તેમ નાણાંમંત્રી પોતેજ કહી રહ્યા છે,જેનો અર્થ એ છે કે,ગુજરાતની આર્થિક સ્થિતિ સારી નથી,જેનો ભોગ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકો બની રહ્યા છે.

જીએસટી-નોટબંધી બાદ માત્ર સુરતમાં ૫૦ હજાર યુનિટો બંધ થયા,બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે ત્યારે સામાન્ય લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપીને સરકાર પોતાની ફરજો માંથી છટકી રહી છે અને અસહાય સ્થિતિમાં જીવવા કેમ મજબૂર કરી રહી છે તે સવાલ હવે જનતા માં ચર્ચાઈ રહ્યો છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોટો ખુલાસો/ સારા અલી ખાન ઉપરાંત આ 4 સેલેબ્સ પણ છે રિયાની ‘ડ્રગ્સ સ્ટોરી’નો ભાગ, આ રહ્યા નામ
Next Article દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ઇન્કમટેક્ષ વિભાગ પાસે કેટલાક દસ્તાવેજોની માંગણી કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up