By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના અર્થવ્યવસ્થાને 10 લાખ કરોડનો ફટકો મારશે: ગડકરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કોરોના અર્થવ્યવસ્થાને 10 લાખ કરોડનો ફટકો મારશે: ગડકરી
BusinessGeneralNational

કોરોના અર્થવ્યવસ્થાને 10 લાખ કરોડનો ફટકો મારશે: ગડકરી

HM News
Last updated: 10/08/2020 8:46 AM
HM News
6 years ago
Share
SHARE

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોના મહામારીને કારણે 10 લાખ કરોડ પિયાનું બજેટ નુકસાન થશે.39મા રાષ્ટ્રીવ વ્યાપારી મંડળના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરતાં ગડકરીએ કહ્યું કે નિષ્ણાતોના મતે કેન્દ્ર અને રાજ્ય સરકારને કોવિડ-19 મહામારીને કારણે 10 લાખ પિયાની બજેટીય ખાધ આવશે એટલા માટે આપણે અર્થવ્યવસ્થામાં પેટ્રોલ નાખીને તેને દોડતી કરવાની જર છે નહીં તો ઉદ્યોગ અને વ્યવસાય બિલકુલ ઠપ્પ થઈ જશે.ગડકરીએ ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ ખેડૂત પાસે પૈસા ન હોય તો તે મોટરસાઈકલ કેવી રીતે ખરીદશે,તે કેવી રીતે પેટ્રોલનો ઉપયોગ કરશે અથવા હોટેલ-રેસ્ટોરન્ટમાં ખર્ચ કરશે કે નવા કપડાં ખરીદશે ? એટલા માટે નાણાં ગરીબ લોકો સુધી પહોંચવા જોઈએ. તેમણે જોર આપીને કહ્યું કે 115 આકાંક્ષી જિલ્લાને વિકસિત કરવાની જર છે જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે.સરકારે નિર્ણય લીધો છે કે દેશના 115 આકાંક્ષી જિલ્લા જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે તેની અર્થવ્યવસ્થાને વિકસીત કરવી જોઈએ.ગડકરીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને સુધારવી એટલે જ જરી છે જેટલી કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ લડવી જરી છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે ઉત્તર પ્રદેશમાં ‘પરશુરામ પોલિટિક્સ’, રાતોરાત માયા-અખિલેશ-કોંગ્રેસને બ્રાહ્મણ મતદારો યાદ આવ્યા
Next Article રાજસ્થાનમાં ગેહલોત સાથે ભાજપનું ગઠબંધન?, વસુંધરાની પાંખો કાપવા નેતાઓ થયા સક્રિય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up