By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના ઈફેક્ટ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > કોરોના ઈફેક્ટ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
Breaking NewsGeneralNational

કોરોના ઈફેક્ટ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

HM News
Last updated: 25/03/2020 11:23 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનો પ્રકોપ અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં લેતા ગૃહમંત્રાલયે ક NPR અપડેટ કરવાની પ્રક્રિયા સ્થિગિત કરી દીધી છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને પગલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે એનપીઆરને અદ્યતન કરવા અને જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરોને સુચીબદ્ધ કરવાનું કામ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી થવાનું હતું.

અનેક રાજ્યો NPRની પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરવાના હતા, પરંતુ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનો પ્રકોપ અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં લેતા ગૃહમંત્રાલયે કહ્યું કે આગામી આદેશ સુધી NPRને અપડેટ કરવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિલ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે.

સરકારી શાળાઓ બંધ થઈ રહી છે પણ સરકારને ખાનગી શાળાઓમાં વધુ રસ !
લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દમણના ડાભેલ પછી હવે કચીગામની ચાલીઓમાં રહેતા કામદારોમાં કોરોના સંક્રમણ વધ્યું
કોરોના મહામારી મૂર્તિપૂજક દેશો માટે અલ્લાહે આપેલી સજા છે: ISIS
પોલીસની ગુંડાગીરી:સંતરામપુરમાં પોલીસ દ્વારા ડોક્ટરને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટનના શાહી પરિવારના સભ્ય પ્રિન્સ ચાર્લ્સનો કેસ પોઝિટીવ આવ્યો
Next Article કોરોનાઃ અમદાવાદ, સુરત અને વડોદરામા ત્રણ નવા કેસ નોંધાયા, રાજ્યમાં 38 ચેપગ્રસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up