By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના- ઓક્સિજન સંકટ વચ્ચે દેશમાં 3.46 લાખ નવા કેસ, 2624ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના- ઓક્સિજન સંકટ વચ્ચે દેશમાં 3.46 લાખ નવા કેસ, 2624ના મોત
GeneralNational

કોરોના- ઓક્સિજન સંકટ વચ્ચે દેશમાં 3.46 લાખ નવા કેસ, 2624ના મોત

HM News
Last updated: 24/04/2021 9:06 AM
HM News
4 years ago
Share
SHARE

– વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓની ભારે તંગી

નવી દિલ્હી, તા. 24 : કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા છે અને 2,624 દર્દીઓના મોત થયા છે. આ સમય દરમિયાન 2,19,838 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.શુક્રવારે પણ દેશમાં 3.32 લાખથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ,ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે.

દેશમાં શનિવારે જાહેર થયેલા કોરોનાના નવા આંકડાઓમાં રેકોર્ડ સમાન વધારો નોંધાયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 2,624 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ બધા વચ્ચે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડૉક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજનની તંગીના કારણે આશરે 20 જેટલા અતિ ગંભીર કોરોના દર્દીઓના મોત થયા હતા.

મહારાષ્ટ્રમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના 66,836 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 74,045 દર્દીઓ સાજા થયા હતા.આ દરમિયાન 773 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.રાજધાની દિલ્હીમાં કોરોનાના 24,331 નવા કેસ સામે આવ્યા હતા અને 348 દર્દીઓના મોત થયા હતા.હાલ દિલ્હીમાં એક્ટિવ કેસ વધીને 92,029 થઈ ગયા છે.

જૂનાગઢના MLA ભીખાભાઈ જોશીનો ખુલાસો, ‘મને કેબિનેટ મંત્રીનું પદ અને 25 કરોડ રૂપિયાની ઓફર હતી’
સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં RSSના કાર્યકરો જોડાયા,જયારે વિશ્વ હિન્દુ પરિષદ-VHPએ ઉમરા સ્મશાન ભૂમિ ખાતે સેવાકાર્યનો મોરચો સંભાળ્યો
અમ્રિતપાલ સિંહ પંજાબથી પલાયન : આશ્રય આપનાર મહિલાની ધરપકડ
ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે નફારૂપી વેચવાલી…!!
એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદાર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ : અડાજણમાં ગ્લોબલ વિઝા કન્સ્લટન્સીના નામે ત્રણ પાસેથી રૂ. 13.40 લાખ પડાવ્યા હતા
Share This Article
Facebook Email Print
Previous Article જર્મનીથી પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ ઍરલિફ્ટ કરવા નિર્ણય
Next Article લંડન હાઇકોર્ટમાં ભારતીય બેંકોએ વિજય માલ્યાને નાદાર જાહેર કરવા પર ભાર મુક્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up