By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?
GeneralGujarat NowPolitics

કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?

HM News
Last updated: 19/04/2021 9:12 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર,તા. ૧૯: ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.રાજયમાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાએ સરકારની સ્વાસ્થ્ય સુવિધાની પોલ ખોલી નાંખી છે,ત્યારે વિપક્ષ નેતા ધાનાણી પણ સતત રાજયની રુપાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યાં છે.કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને રૂપાણી સરકારને આડેહાથ લીધી છે.

પરેશ ધાનાણીએ ખુરશીની ઘાણી,પ્રજા સલવાણી’ શિર્ષક હેઠળ કરેલા પોતાના ટ્વીટમાં રાજયમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે,કાળમુખા કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે.હાલ ઈન્જેકશન,ઓકિસજન,ડોકટરો અને બેડની અછતથી લોકો મોતને ભેટી રહ્યાં છે.એવામાં શું મોતનું તાંડવ રચીને માત્ર મુખ્યમંત્રીને બદલવાનું બહાનું શોધાઈ રહ્યું છે?

જણાવી દઈએ કે, અગાઉ પણ કોંગ્રેસ નેતા રાજયમાં કોરોનાની ગંભીર સ્થિતિનો સામનો કરવા માટે સરકારની તૈયારી પર સવાલ ઉઠાવી ચૂકયાં છે.તાજેતરમાં જ પરેશ ધાનાણીએ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ઘ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં પાટીલ ઉપરાંત સુરતના ધારાસભ્ય હર્ષ સંદ્યવી પાસે સુરત સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે.કોંગ્રેસ નેતા દ્વારા દાખલ અરજીમાં ફાર્મસી એકટ,૧૯૪૯ની કલમ-૪૨નું ઉલ્લંઘન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હું તો આને કિસ કરીશ, આવી ગયા માસ્કના નામ પર ચલણ કાપવાવાળા ભિખારી.મહિલાએ પોલીસને ધમકાવી નાખ્યા
Next Article દેશભરમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક થતાં ભારતીય શેરબજારમાં સરેરાશ ૮૮૦ પોઈન્ટનો કડાકો…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up