By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના : પશુઓ માટે ભારતની પહેલી કોવિડ-19 વેક્સિન તૈયાર, 23 શ્વાન પર ટ્રાયલ સફળ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના : પશુઓ માટે ભારતની પહેલી કોવિડ-19 વેક્સિન તૈયાર, 23 શ્વાન પર ટ્રાયલ સફળ
GeneralNational

કોરોના : પશુઓ માટે ભારતની પહેલી કોવિડ-19 વેક્સિન તૈયાર, 23 શ્વાન પર ટ્રાયલ સફળ

HM News
Last updated: 20/01/2022 7:02 AM
HM News
3 years ago
Share
SHARE

– ચેન્નાઈ સ્થિત ઝૂમાં ડેલ્ટા વેરિએન્ટના કારણે સિંહનું મોત થયું હોવાથી વેક્સિનમાં તે વેરિએન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2022, ગુરૂવાર : હરિયાણાના હિસાર ખાતે આવેલી કેન્દ્રીય અશ્વ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ પશુઓ માટે દેશની પહેલી કોરોના વેક્સિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.સેનાના 23 શ્વાન પર તેની ટ્રાયલ સફળ થઈ ચુકી છે.વેક્સિન લાગ્યાના 21 દિવસ બાદ શ્વાનમાં કોરોના વાયરસ (કોવિડ-19) સામે એન્ટીબોડી જોવા મળી હતી.

શ્વાન પરની સફળ ટ્રાયલ બાદ હવે ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કના 15 સિંહ પર ટ્રાયલ કરવાની તૈયારી ચાલી રહી છે.ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.ત્યાર બાદ વેક્સિન માર્કેટમાં ઉતારીને પશુઓનું પણ વેક્સિનેશન કરી શકાશે.

ડેલ્ટા વેરિએન્ટથી સિંહનું મોત માટે…

વેક્સિન વિકસિત કરનારી સંસ્થાના પ્રધાન વૈજ્ઞાનિક ડો. નવીન કુમારે જણાવ્યું કે, સાર્સ કોરોના વાયરસ (કોવિડ-19) જાનવરોમાં શ્વાન,બિલાડી,સિંહ,ચીત્તા,દીપડા,હરણમાં મુખ્યત્વે જોવા મળે છે.થોડા મહિના પહેલા ચેન્નાઈ સ્થિત ઝૂમાં મૃત સિંહમાં કોવિડ-19 વાયરસની ઓળખ કરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેનું મોત કોવિડના ડેલ્ટા વેરિએન્ટના કારણે થયું હતું.આ કારણે તેમણે મનુષ્યમાં જોવા મળતા ડેલ્ટા વેરિએન્ટ વાયરસને લેબમાં આઈસોલેટ કર્યો અને તેનો ઉપયોગ કરીને વેક્સિન બનાવવામાં સફળતા મેળવી.

અદાણીને 800 કરોડનું ડિસ્કાઉન્ટ! 1300 કરોડના એરપોર્ટ માત્ર 500 કરોડમાં જ આપી દેવાયા, વડાપ્રધાનને ફરિયાદ કરાઈ
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજુ 31 ઓક્ટોબર સુધી ઉડાન નહીં ભરે, DGCAએ પ્રતિબંધ લંબાવ્યો
BJP ફોઉન્ડેશન ડે : મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવી રહી પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષની સફર
દેશમાં કોરોનાના કેસ ૧૩,૩૦૦થી વધુ: ૪૩૭ લોકોનો ભોગ લેવાયો
આણંદ જિલ્લામાં પત્નીના ચરિત્ર પર શંકા જતા જલ્લાદ જેવા પિતાએ 5 વર્ષની પુત્રીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ..કહ્યું કે પુત્રી બીજા કોઈનું સંતાન હતી….
Share This Article
Facebook Email Print
Previous Article સપાને ફટકો : મુલાયમના પુત્રવધૂ અપર્ણા યાદવ સપા છોડી ભાજપમાં જોડાયા
Next Article ચીનની નાપાક હરકત : અરૂણાચલ સરહદેથી 17 વર્ષીય છોકરાનું અપહરણ, કેન્દ્રએ PLAને પાછો સોંપવા કહ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up