By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના ફફેક્ટ : ગુજરાત સરકારની તિજોરી ખાલીખમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોના ફફેક્ટ : ગુજરાત સરકારની તિજોરી ખાલીખમ
AhmedabadGeneralGujarat Now

કોરોના ફફેક્ટ : ગુજરાત સરકારની તિજોરી ખાલીખમ

HM News
Last updated: 23/05/2020 6:25 AM
HM News
6 years ago
Share
SHARE

– જીએસટી અને વેટમાં મોટો માર,બજેટના અંદાજો ખોરવાશે: પગાર કરવા સરકારને દર મહિને ૬૦૦૦ કરોડ જોઇએ,ગયા વર્ષના અને ચાલુ વર્ષના બજેટને ગંભીર અસર થવાની દહેશત

અમદાવાદ : કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાય સરકારના આવકમાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે.સરકારની કઇ આવકમાં ઘટાડો થયો છે તેનું સર્વેક્ષણ કરવાના આદેશ નાણા વિભાગને આપી દેવામાં આવ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે માર્ચથી મે મહિના સુધીમાં સરકારે કુલ આવકમાં ૧૪,૦૦૦ કરોડ ગુમાવ્યા છે.નાણા વિભાગને સીધો ફટકો વેલ્યુ એડેડ ટેકસ (વેટ) અને ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં પડો છે.

નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન અને કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે સરકારના બે બજેટને ગંભીર અસર થઇ છે. ૨૦૧૯-૨૦ના બજેટના અંતિમ નાણાકીય માસ માર્ચમાં સરકારને કરવેરાની આવક વધારે મળતી હોય છે ત્યારે તે સમયે લોકડાઉન અને કોરોના સંક્રમણ શ થતાં આવકમાં ૪૦ ટકાનું માસિક નુકશાન થયું છે.બીજી તરફ નવા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટના એપ્રિલ મહિનામાં ૬૫ ટકા અને મે મહિનામાં અત્યાર સુધીમાં ૫૫ ટકા જેટલું નુકશાન છે.

રાયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતીન પટેલે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કોરોના અને લોકડાઉનના કારણે સરકારની વેરાની આવકમાં ગંભીર અસર પેદા થઇ છે છતાં સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર કરી રહી છે.સરકારની એવી ઘણી આવકો છે કે જે શૂન્ય છે.તેમણે ઇશારો કર્યેા હતો કે આ વર્ષે વેટ અને જીએસટીની આવકમાં મોટો ઘટાડો નોંધાઇ શકે છે.વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જો આ મહામારી વધુ સમય સુધી ચાલશે તો સરકારની તિજોરી પર અકલ્પ્ય નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે,કારણ કે ચાલુ વર્ષના બજેટના તમામ અંદાજો ખોરવાઇ જવાની શકયતા દેખાઇ રહી છે.સરકાર આ વર્ષે નવી યોજનાઓ શ કરી શકશે નહીં.સરકારે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં પણ ખૂબ નુકશાન કયુ છે.કેન્દ્રીય કરવેરામાં રાયને ૫૮૧૫ કરોડ પિયા ઓછા મળ્યા છે જયારે રાજ્યના કરવેરામાં ૧૭૯૨ કરોડ પિયાનો ઘટાડો થયો છે.બીજી તરફ એક વર્ષમાં વસૂલવા પાત્ર બાકી ટેકસની રકમમાં ૧૨૭૦૮ કરોડનો વધારો થયો છે.રાજ્ય સરકાર વિવાદિત તેમજ બિન વિવાદિત ૪૩૦૦૦ કરોડ પિયા વસૂલી શકી નથી.

નાણા વિભાગના આંકડા પ્રમાણે રાજ્ય સરકારે ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષના અંતે ૧,૩૬,૪૪૭ કરોડ પિયા મહેસૂલી આવક તેમજ ૪૬,૭૬૬ કરોડ પિયાની મૂડીઆવક મેળવવાનો લયાંક રાખ્યો છે.આમ કુલ માર્ચ ૨૦૨૧ના અંતે ગુજરાત સરકારને ૧,૮૩,૨૧૩ કરોડ પિયા આવક થવાનો અંદાજ હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારને ૧૪,૦૦૦ કરોડના નુકશાન થવાનો અંદાજ છે.જો કે હજી નાણા વિભાગના સર્વેક્ષણ પછી ચોક્કસ આંકડો બહાર આવી શકે છે.લોકડાઉનના સમયમાં એવી કેટલીક આવકો છે કે જે બિલકુલ શૂન્ય છે.

ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી અને વેલ્યુ એડેડ ટેકસમાં છે. એ ઉપરાંત સ્ટેમ્પડુટી તેમજ જમીન મહેસૂલની આવક છે. વીજળી પરના વેરામાં સૌથી વધારે ફટકો ઉધોગજૂથો બધં હોવાથી પડો છે.રાજ્યમાં નવા વાહનોની નોંધણી થતી નથી.રિયલ એસ્ટેટ સંપૂર્ણ લોકડાઉન છે તેથી સ્ટેમ્પડુટી અને નોંધણીની આવક બધં છે.આ બન્ને સેગમેન્ટમાં ૯૦ ટકાનો ઘટાડો છે.સિનેમાગૃહો બધં હોવાથી મનોરંજન કરની આવક ઘટી છે.સરકારને કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તેમજ પેન્શનના નાણાં ચૂકવવા બજાર લોન પર આધાર રાખવો પડે તેમ છે,કારણ કે આ બન્નેનો આંકડો ૬૦૦૦ કરોડ પિયા થાય છે.

કેન્દ્ર પાસે કોરોના રાહત પેકેજની દરખાસ્ત કરાશે

રાજ્યના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે રાયોને દર બે મહિને જીએસટી કોમ્પન્શેસનનો હો ચૂકવવાનો હોય છે પરંતુ ગયા ઓકટોબર અને નવેમ્બરથી કેન્દ્રની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.નાણા વિભાગ જૂન-જુલાઇ મહિનામાં રાજ્યના તમામ વિભાગો પાસેથી આવક અને નુકશાનના આંકડા મંગાવવાની શઆત કરશે.સરકાર કોરોના સંક્રમણ અને લોકડાઉન પેટે થયેલા નુકશાનને સરભર કરવા માટે કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની માગણી કરે તેવી સંભાવના છે.

કયા વિભાગોના ખર્ચમાં અકુંશ મૂકી શકાય તેનો અભ્યાસ થશે

બીજી તરફ એવી શકયતા પણ જોવામાં આવી રહી છે કે,ગુજરાતના ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં વિવિધ વિભાગોમાં ફાળવેલી કઇ જોગવાઇનો ઉપયોગ કોરોના સંક્રમણને અટકાવવા માટે કરી શકાય તેમ છે તેનો અભ્યાસ શરુ કરાશે,કારણ કે કોરોના સામે લડવા માટે રાયના એક વર્ષના આરોગ્યનું બજેટ પણ ઓછું પડી શકે છે.સૌથી મોટો પ્રશ્ન સરકારની વેરાની આવકનો છે.જો વેરાની આવકોમાં ઘટાડો થશે તો નાણાકીય વર્ષના અંતે એટલે કે ૩૧મી માર્ચ ૨૦૨૧માં બજેટમાં મોટો ફરક આવશે.

ખર્ચ કાઢવા સરકાર માર્કેટ બોરોઈંગ કરે તેવી સંભાવના

ગુજરાતના ૨૦૨૦-૨૧ના બજેટનું કદ ૧.૧૭ લાખ કરોડ પિયા છે.અનુભવે જોવામાં આવ્યું છે કે સરકારના વિભાગો વર્ષની આખર સુધીમાં પું બજેટ ખર્ચ કરી શકતા નથી.આ વખતે કોરોના સંક્રમણમાં પણ નવી યોજનાઓ શ નહીં થઇ શકવાથી વિવિધ વિભાગોના બજેટમાં પુરતો ખર્ચ થઇ શકે તેમ નથી. એવી દહેશત છે કે જૂન અને જુલાઇ મહિનામાં પણ કોરોના સંક્રમણ વધશે તેથી સરકારને આરોગ્ય સુવિધાઓ માટે વધારાના આર્થિક ફંડની જરિયાત રહેશે.પહેલા નાણાકીય કવાર્ટરમાં રાજ્ય સરકારને કરવેરામાં મોટો ફટકો પડે તેમ છે તેથી સરકારને માર્કેટ બોરોઈંગ કરીને હિસાબો સરભર કરવા પડશે.
માર્ચથી મે સુધીની આવકમાં ઘટાડો…

વિવિધ ટેકસ —– રકમ (કરોડમાં)

આવક અને ખર્ચ પર કર —– ૭
જમીન મહેસૂલ —– ૪૫૦
સ્ટેમ્પડુટી અને નોંધણી —– ૫૦૦
રાજ્ય આબકારી —– ૨૫
રાજ્ય જીએસટી —– ૭૫૦૦
વેચાણવેરો-વેટ —– ૩૫૦૦
વાહનો પર કર —– ૫૦૦
માલ-ઉતા કર —– ૨૦
વીજળી પરનો વેરો —– ૬૫૦
મનોરંજન કર —– ૯
અન્ય કર —– ૬5

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતમાં ચોવીસ કલાકમાં 6500થી વધુ કેસ,છૂટછાટના સાત દિવસમાં જ ૩૬ હજારથી વધુ નવા કેસ
Next Article દુનિયા આખીને ધંધે લગાડ્યા બાદ હવે ચીન જ બોલાવશે કોરોનાનો ખાત્મો : 100 લોકો પર પુરો કર્યો વેક્સિન ટ્રાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up