દેશમાં કોરોના વાયરસ(corona)નાં કારણે લોકડાઉન યથાવત છે.ત્યારે રાજ્યમાં પણ લોકડાઉનનું પાલન થઈ રહ્યું હોવા છ્ત્તાં કોરોના વાયરસનાં કેસો સામે આવી રહ્યા છે. જ્યારે રાજ્યનાં ભાવનગરમાં પણ કેસો સામે આવ્યા છે. જેમાં ભાવનગર જિલ્લામાં કોરોનાના વધું બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમા (corona)એક 34 વર્ષીય મહિલા છે. અને બીજો 26 વર્ષીય યુવક છે. જેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.આ બંને વ્યક્તિઓ કોરોના વાયરસથી મૃત્યું પામેલ કરીમભાઈનામનાં વ્યકિતનાં સંપર્કમાં આવ્યા હતા..જેના કારણે તેઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા.
ભાવનગર જિલ્લામાં કોરોનાના વધું બે પોઝિટિવ કેસ સામે આવ્યા
ભાવનગર માં વધુ બે પોઝિટિવ કેસ નો વધારો
34 વર્ષીય મહિલા અને 26 વર્ષીય યુવકના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
બન્ને વ્યક્તિઓ કોરોના ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિનાં સંપર્ક માં આવ્યા હતા