By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર
BusinessGeneralNational

કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર

HM News
Last updated: 01/05/2020 11:06 AM
HM News
6 years ago
Share
SHARE

– ૪પ૦૦ કરોડનું નુકસાનઃ આવું ચાલ્યું તોઃ નુકસાન વધીને ૧પ૦૦૦ કરોડ થઇ જશેઃ ન્યુઝપ્રિન્ટ પરની પ% આયાત ડયુટી હટાવવા-બ વર્ષ ટેક્ષ માફ કરવા-સરકારી વિજ્ઞાપનોના રેટ પ૦% વધારવા-બજેટ ર૦૦% વધારવા સરકારને અનુરોધ

નવી દિલ્હી તા. ૧ : લોકડાઉન દરમ્યાન સૌથી વધુ પ્રભાવિત વ્યવસાયોમાં ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રી પણ છે.છેલ્લા બે મહિના દરમ્યાન ઘર આંગણાની ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને રૂ.૪૦૦૦ થી ૪પ૦૦ કરોડનું નુકશાન થયું છે.૮૦૦ જેટલા અખબારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS) એ જણાવ્યું છે કે,આર્થિક ગતિવિધી સાવ ઠપ્પ થઇ ગઇ છે.અને અખબારોને વિજ્ઞાપનો મળતી નથી.એવામાં જો સરકાર તરફથી કોઇ મજબુત પ્રોત્સાહન નહિ મળે તો અખબારોને થનારૂ નુકસાન આવતા ૬ થી ૭ મહિના સુધી ચાલુ રહી શકે છે.એટલે કે વધારાનું રૂ.૧ર૦૦૦ થી ૧પ૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે.૩૦ લાખ લોકોને રોજગારી આપતી ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને ડૂબતી બચાવવા માટે તત્કાલ પગલાની માંગ થઇ છે.જેમાં ન્યુઝ પ્રિન્ટ પર પ ટકાની ઇમ્પોર્ટ ડયુટી હટાવવા અને ર વર્ષ સુધી ટેક્ષ માફ કરવા જેવી જરૂરી માંગણીઓ છે.

અત્રે એ નોંધનીય છે કે અખબારોની કોસ્ટનો મોટો હિસ્સો ન્યુઝ પ્રિન્ટ પર ખર્ચાય છે ગયા વર્ષે સરકારે તેના પર ૧૦ ટકાની કસ્ટમ ડયુટી લગાડી હતી. આ પહેલા તે ડયુટી ફ્રી હતી.અખબારો સહિત બીજા ઉદ્યોગોને અપાતી રાહતો વચ્ચે INS એ કેટલીક વધુ જરૂરીયાતો ઉપર ભાર મૂકયો છે.જે હેઠળ સરકારી વિજ્ઞાપનોના રેટમાં પ૦ ટકાનો વધારો કરવામાં આવે અને પ્રિન્ટ મિડીયા પર બજેટ ખર્ચ ર૦૦ ટકા વધારવામાં આવે.સાથોસાથ વિજ્ઞાપનોનું પેન્ડીંગ ચુકવણુ પણ તત્કાલ કરવામાં આવે.રાજય સરકારોને પણ સૂચન થયું છે કે તે પણ આ દિશામાં વિચારે. INSના પ્રમુખ શૈલેષ ગુપ્તાએ કહયું છે કે રોકડનું સંકટ અને ખોટને કારણે કર્મચારીઓના પગાર અને વેન્ડરને ચુકવણીમાં મુશ્કેલી પડી રહી છે. આ ઉદ્યોગમાં ૯ થી ૧૦ લાખ સીધે સીધી નોકરી કરે છે અને લગભગ ર૦ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે આજીવીકા આપે છે. INS એ સરકારને કહયું છે કે અખબારો ૩ તરફથી સંકટમાં ઘેરાયેલા છે. વાયરસ – વિજ્ઞાપનોની ઘટના અને ન્યુઝપેપર ઉપર કસ્ટમ ડયુટી જેના કારણે અનેક નાના-મધ્યમ અખબારો બંધ થઇ ગયા છે તો અનેકે પાના ઘટાડી દીધા છે જરૂરી સેવા છતાં અખબારો રોજ ખોટ સહન કરી રહ્યાં છે.INS એ કહયું છે કે,મહામારી દરમ્યાન અખબારો પોતાનું કર્તવ્ય મજબુતીથી નિભાવે છે સંપાદીય, પ્રિન્ટીંગ, પ્રોડકશનના લોકો અને વિતરકો ખુદને જોખમમાં મુકી કામ કરી રહ્યા છે.આવું એટલા માટે કે લોકો ઘરોમાં સુરક્ષિત રહે અને તેમની પાસે સાચી અને સચોટ માહિતી આવે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકારને ફટકો…GST કલેકશનમાં જંગી ગાબડુ
Next Article અમદાવાદ,સુરત સહિત રેડ ઝોનમાં આવતા નવ જિલ્લામાં ત્રીજી મે પછી પણ નિયંત્રણો ચાલુ રહેશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up