By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાયરસની આશંકાએ કોલમ્બિયાની જેલમાં હિંસા, 23 કેદીઓના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વાયરસની આશંકાએ કોલમ્બિયાની જેલમાં હિંસા, 23 કેદીઓના મોત
GeneralInternational

કોરોના વાયરસની આશંકાએ કોલમ્બિયાની જેલમાં હિંસા, 23 કેદીઓના મોત

HM News
Last updated: 26/03/2020 6:21 AM
HM News
5 years ago
Share
SHARE

બોગોટા કી લા મોડલો જેલ અમેરિકાની સૌથી મોટી અને સુરક્ષિત જેલોમાંથી એક જેલ છે

એજન્સી, બોગોટા

કોરોના વાયરસના કહેરથી દુનિયાભરમાં એક ભયનો માહોલ બની ગયો છે. કોરોના વાયરસની ગંભીરતા અને તેના ચેપથી બચવા માટે દેશભરમાં લોકો ચિંતાતુર બની રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ અમેરિકાના કોલમ્બિયામાં સ્થિત એક જેલમાં કોરોના વાયરસની આશંકાને લીધે પેદા થયેલી સ્થિતિ વણસી હિંસાનું રુપ ધારણ કર્યુ હતું. જેમાં 23 કેદીઓના મોત થયા છે અને 83થી વધારે કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કોલમ્બિયાના ન્યાય વિભાગે આ અંગેની જાણકારી આપતા જણાવ્યુ કે, બોગોટા કી લા મોડલો જેલમાં કોરોના વાયરસની આશંકાએ મોટા પ્રમાણમાં કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જેના હિસાબે જેલમાં હિંસા ભડકી હતી.

એક મીડિયા રિપોર્ટ મુજબ આ જેલ અમેરિકાની સૌથી મોટી અને સુરક્ષિત જેલોમાંથી એક જેલ છે.

સીબીઆઇ કોર્ટનો મહત્વનો હુકમ: લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને ચાર દિવસના રિમાન્ડ
બેંકો પછી હવે LIC ની એનપીએમાં જબ્બર વધારો થયો
ધરમપુર કપરાડા વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા
સલમાન ખાનનું મર્ડર કરવા મુંબઈ પહોંચી ગયો હતો શૂટર સંપત નેહરા ,બિશ્નોઈ ગેંગના અનેક ખુલાસા
લાઉડ સ્પીકર પર અઝાનને લઈને જાવેદ અખ્તરએ છંછેડ્યો વિવાદનો મધપૂડો
Share This Article
Facebook Email Print
Previous Article ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં ગોળીબાર કરનાર ટૈરેન્ટ 51 લોકોની હત્યા મામલે દોષી જાહેર
Next Article રશિયામાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયભીત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up