By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાયરસ : ઇરાનમાં ૧૨ લોકોના મોત,અફઘાન-બહેરીનમાં પ્રથમ કેસ પોઝિટિવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > કોરોના વાયરસ : ઇરાનમાં ૧૨ લોકોના મોત,અફઘાન-બહેરીનમાં પ્રથમ કેસ પોઝિટિવ
Breaking NewsGeneralInternational

કોરોના વાયરસ : ઇરાનમાં ૧૨ લોકોના મોત,અફઘાન-બહેરીનમાં પ્રથમ કેસ પોઝિટિવ

HM News
Last updated: 24/02/2020 2:59 PM
HM News
5 years ago
Share
SHARE

તહેરાન,તા.૨૪
કોરોના વાયરસ ધીમે ધીમે વિશ્વના અલગ અલગ દેશોમાં પહોંચી રહ્યો છે. ઈરાનમાં અત્યાર સુધી ૧૨ લોકોનું કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું હોવાના રિપોર્ટ છે. તે સિવાય બહેરીન અને અફઘાનિસ્તાનમાં પહેલો કેસ નોંધાયો છે. દક્ષિણ કોરિયામાં કુલ ૭૦ નવા કેસ સામે આવ્યા છે અને સોમવાર સુધીમાં ૮૩૩ લોકો સંક્રમિત હોવાનું સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.
અફઘાનિસ્તાનના પબ્લિક હેલ્થ મિનિસ્ટર ફિરોઝુદ્દીન ફિરોઝે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્યારે હેરાત પ્રાંતમાં ત્રણ શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે. તેના લીધે આ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ઈરાનના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુલ ૧૨ લોકોનુ કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે જ્યારે ૪૭ કેસ સામે આવ્યા છે. મંત્રી અસદ્દોલ્લાહ અબ્બાસીએ એક ન્યૂઝ એઝન્સીને આ માહિતી આપી હતી.
ઈરાકે કુવૈતથી જોડતી સફવાન બોર્ડરને બંધ કરી હતી. કોરોના વાયરસના ખતરાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે કુવૈત તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઈરાનથી આવેલા ત્રણ લોકોનો કેસ પોઝિટીવ આવ્યો છે. તેમાં એક સાઉદી નાગરિક પણ સામેલ છે. બીજી તરફ ઈરાનથી આવતા લોકો પર પણ ઈરાકે હાલપૂરતો પ્રતિબંધ લગાવ્યો છે.

સુરત : લુપ્ત થતી અથાણા બનાવવાની કળાની જગ્યાએ રેડીમેડ સ્ટાઈલથી અથાણા બનાવવાનો ટ્રેન્ડ જોરમાં
સુરત મૃત્યુદંડની સજા આપવામાં દેશભરમાં અવ્વલ : ત્રણ વર્ષમાં 9 આરોપીઓને ફાંસીની સજા અપાઈ
ગાંધીનગર : BJPના નવા પ્રદેશ સંગઠનમાં કોને સ્થાન મળશે?
સુરત નજીક ઉંબેરમાં સોલિડ વેસ્ટ પ્લાન્ટના આયોજન સામે ગ્રામજનોને વિરોધ
બારડોલી નગરપાલિકામાં નવા ચૂંટાયેલા દક્ષેશ શેઠ અને નિમેશ શાહ વિરુદ્ધ પત્રિકા ફરતી થઈ
TAGGED:અફઘાન-બહેરીનમાં પ્રથમ કેસ પોઝિટિવ
Share This Article
Facebook Email Print
Previous Article પાક.ના સમર્થનમાં નારા લગાવનારે ગોળી મારવાનો કાયદો બનાવામાં આવે
Next Article મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આપ્યુ રાજીનામુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up