By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે આપ્યો જવાબ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે આપ્યો જવાબ
GeneralInternational

કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે આપ્યો જવાબ

HM News
Last updated: 16/04/2020 11:04 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.હકીકતમાં,એક મીડિયા અહેવાલના આધારે, આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુ.એસ. કમિશને ભારતના કોરોના વાયરસ સાથે વ્યવહાર કરવાની રીત પર ચિંતા વ્યક્ત કરી હતી.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં ચેપગ્રસ્ત દર્દીઓની ધર્મના આધારે અલગ સારવાર કરવામાં આવે છે.

બુધવારે ‘યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિઅસ ફ્રીડમ’ (USCIRF) ની ટીકાને નકારી કાઢતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સ્પષ્ટ કહ્યું કે યુએસ કમિશનની ટીકા એક ભ્રામક અહેવાલને આધારે હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે,ધાર્મિક ઓળખના આધારે અમદાવાદમાં કોવિડ -19 ના દર્દીઓનું અલગ કરવાની વાત છે.

ભ્રામક અહેવાલ ફેલાવી રહ્યુ છે કમિશન: MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે યુ.એસ. કમિશનની ટિપ્પણી પૂરતી નથી,જે હવે ભારતમાં કોવિડ -19 સાથે વ્યવહાર કરવા માટે વ્યાવસાયિક તબીબી પ્રોટોકોલ પર ભ્રામક અહેવાલો ફેલાવી રહી છે.

ધાર્મિક રંગ આપવાનું બંધ કરે કમિશન

પ્રવક્તાએ ફરી કહ્યુ કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ધર્મના આધારે છૂટા પાડવામાં આવતા નથી.શ્રીવાસ્તવે કહ્યું કે યુએસસીઆઈઆરએફએ કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા ભારતના રાષ્ટ્રીય લક્ષ્‍યને ધાર્મિક રંગ આપવાનું બંધ કરવું જોઈએ.

આ અગાઉ, યુ.એસ. કમિશન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે,હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ દર્દીઓ છૂટા પાડવામાં આવી રહ્યા છે એવા સમાચારોથી ચિંતિત છે.તેમણે કહ્યું હતું કે,’આવા પગલાથી ભારતમાં મુસ્લિમોને કલંકિત કરવાની ઘટનાઓમાં વધારો કરવામાં મદદ મળશે અને મુસ્લિમો કોવિડ-19 ફેલાવી રહ્યા છે તેવી અફવાઓને વધુ તીવ્ર બનાવશે.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરીવારને પણ કોરોના, 5 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
Next Article ચીને ભારતને આપ્યો દગો ? સેફ્ટી ટેસ્ટમાં ફેલ થઇ 50,000 PPE કિટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up