By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વાયરસ સામે લડવાના PM મોદીના આ આઈડિયા પર US ફિદા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વાયરસ સામે લડવાના PM મોદીના આ આઈડિયા પર US ફિદા
GeneralInternational

કોરોના વાયરસ સામે લડવાના PM મોદીના આ આઈડિયા પર US ફિદા

HM News
Last updated: 23/03/2020 9:09 AM
HM News
6 years ago
Share
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનો મ્હાત આપવા આજી 22મી તારીખે આખા ભારતના લોકોને ‘જનતા કરફ્યુ’ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ ભારતમાં આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીની અપીલ પર દેશના કરોડો લોકોએ આજે રવિવારે 5 વાગ્યે ઘરની બાલ્કની અને ધાબામાં જઈને થાળી, તાળીઓ, શંખ વગાડીને કોરોના વાયરસના ભય વચ્ચે પણ અવિરત સેવા આપી રહેલા ડૉક્ટર્સ, નર્સ, પોલીસ, સેન્ય, મીડિયાકર્મીઓ, સફાઈકામદારો, ફાયરબ્રિગેડના જવાનોનું સન્માન કર્યું હતું.

પીએમ મોદીના જનતા કરફ્યુની અપીલ પર ખુદ અમેરિકા પ્રભાવીત થયું છે. પીએમ મોદીના આ આહ્વાનને અમેરિકાએ નામ લીધા વગર સરાહના કરી છે અને પોતાના દેશમાં પણ જનતાને આ જ રીતે ‘જનતા કર્ફ્યૂ ‘માટે અપીલ કરી છે.

અમેરિકાએ ભારતની જેમ પોતાના નાગરિકોને પણ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. અમેરિકી સરકારે લોકોને વધુમાં વધુ ઘરની અંદર રહેવાનું કહ્યું છે. એક ટ્વીટ દ્વારા વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, લોકો ઘરોમાં રહે અને પોતાના જીવ બચાવે. પોતાની આ ટ્વીટમાં રાષ્ટ્રપતિ તરફથી કહેવાયું છે કે, આ એક સંયુક્ત રાષ્ટ્રીય ત્યાગ માટેનો સમય છે. સાથે જ વર્તમાન સમય એ વાત ઉપર પણ ધ્યાન આપવા માટે મહત્વનો છે કે આપણા માટે સૌથી જરૂરી શું છે.

પીએમ મોદી એક વૈશ્વિક નેતા બની ગયા છે. ભારત જે પણ કરે છે તેના પર અમેરિકા ખુબ બારીકાઈથી નજર રાખે છે. સારું લાગે તો તેને પોતાના દેશમાં પણ અમલમાં મૂકે છે. હવે ભારતમાં આજે સફળતાપૂર્વક જનતા કર્ફ્યૂનું પાલન થઈ રહ્યું છે તો અમેરિકાને તે ખુબ ગમ્યું છે. આ કર્ફ્યૂની ઉપયોગિતાનો સ્વીકાર કરતા અમેરિકા તેને પોતાના દેશમાં પણ કોરોના વિરુદ્ધ લડતમાં ઉપયોગમાં લેવા જઈ રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તંત્રની પોલ ખોલતો વીડિયો વાઇરલ, ‘હોમ ક્વોરન્ટાઇનમાં સુવિધાના નામે મીડું, ચાદર, તકિયા અને ટોઇલેટમાં તો..’
Next Article રાજયમાં કોરોનાને કારણે લોકડાઉનઃ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up