By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વિસ્ફોટના પગલે કેન્દ્રની ટીમ સુરતમાં : 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યોની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોના વિસ્ફોટના પગલે કેન્દ્રની ટીમ સુરતમાં : 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યોની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ
GeneralSurat

કોરોના વિસ્ફોટના પગલે કેન્દ્રની ટીમ સુરતમાં : 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યોની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ

HM News
Last updated: 08/04/2021 7:19 AM
HM News
4 years ago
Share
SHARE

– સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં બેઠક શરૂ

સુરત : સુરત શહેરની સ્થિતિ વણસતા કેન્દ્રની ટીમ સુરત ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી છે.કેન્સરની ટીમલી 12 લોકોની ટીમ સુરત પહોંચી છે જેમાં 3 વૈજ્ઞાનિકો, ડોક્ટર અને અધિકારીઓનો સમાવેશ થાય છે.સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં હાઇ લેવલ મીટિંગ ચાલી રહી છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમે શહેરની તમામ સ્થિતિનો ચિતાર આપવામાં આવી રહ્યો છે.સુરત શહેરમાં કેટલા કન્સાઇનમેન્ટ ઝોન છે. કેટલા હોટસ્પોટ છે,તે અંગેની પણ ઝીણવટ ભરી માહિતી આપવામાં આવી રહી છે.કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટમાં કોર્પોરેશન શું કામગીરી કરી રહી છે,તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે.સુરત શહેરમાં રોજના કેટલા સ્થળ ઉપર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે.તેની હાલ માહિતી આપવામાં આવી છે.શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને કયા પ્રકારે કોર્પોરેશનના ધનવંતરી રથનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી રીતે ઝડપથી વધારવામાં આવી રહી છે.તે અંગે પણ તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

સુરત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ અંગે જે બેડની વ્યવસ્થાઓ છે, તે અંગે પણ વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી રહી છે. સુપર સ્પ્રેડર ઉપર નિયંત્રણ લાવવા માટે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, જેમાં વિશેષ કરીને ટેક્સટાઇલ્સ અને ડાયમંડ ઉદ્યોગમાં કોરોના સંક્રમણ કાબૂમાં રહે તે માટે જેટલું પણ આયોજન કરવામાં આવ્યું છે.તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

જન્માષ્ટમીમાં મંદિર બંધ પણ ભગવાનનાં દર્શન નહીં, ઓનલાઈન નિહાળી શકાશે કૃષ્ણ જન્મોત્સવ
લાલ કિલ્લા પર આપેલા ભાષણમાં પીએમ મોદીએ કરી સ્ત્રી સશક્તિકરણની વાત
મહાશિવરાત્રીના અવસર પર તાજ મહેલમાં શિવપૂજા, હિંદુ મહાસભાના પદાધિકારી સહિત 3ની ધરપકડ
હવે સવારની ચા મોંઘી થશે : અમૂલે દૂધમાં ધરખમ ભાવ વધારો કર્યો
રાજ્યના વહીવટી તંત્ર સામે ભાજપના સાંસદ – ધારાસભ્યોની હૈયાવરાળ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં મહાભારત! સચીન વાઝેનો લેટર-બોંબ : વધુ એક પ્રધાનનું નામ
Next Article સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્ય પરપ્રાંતિય લોકોમાં લોકડાઉનને લઈને ભયનો માહોલ, માદરે વતન જતા ટ્રાવેલ્સમાં પડાપડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up