By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વિસ્ફોટ : છુટછાટ ભારે પડી : દેશમાં કેસોનો એક દિવસનો વિક્રમજનક આંક ૫,૬૧૧ પર પહોંચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વિસ્ફોટ : છુટછાટ ભારે પડી : દેશમાં કેસોનો એક દિવસનો વિક્રમજનક આંક ૫,૬૧૧ પર પહોંચ્યો
GeneralNational

કોરોના વિસ્ફોટ : છુટછાટ ભારે પડી : દેશમાં કેસોનો એક દિવસનો વિક્રમજનક આંક ૫,૬૧૧ પર પહોંચ્યો

HM News
Last updated: 20/05/2020 9:19 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતમાં કોવિડ-૧૯ એટલે કે કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ૧ લાખ ૬ હજારની ઉપર પહોંચી ગઇ છે.મંગળવારે દેશમાં ૫,૬૧૧ નવા કેસ સામે સામે આવ્યાં છે,જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે.આજે આવેલા આંકડાને લઇને દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા ૧,૦૬,૭૫૦ થઇ ગઇ છે,જેમાં ૬૧,૧૪૯ એક્ટિવ કેસ, ૪૨,૨૯૭ ડિસ્ચાર્જ, ૩૩૦૩ના મોત અને વિદેશ ગયેલો ૧ દર્દી સામેલ છે.અત્યાર સુધીમાં અંદામાન-નિકોબારમાં ૩૩,આંધ્ર પ્રદેશમાં ૨૫૩૨,અરૂણાચલપ્રદેશમાં ૧,આસામમાં ૧૪૨,બિહારમાં ૧૪૯૮,ચંદીગઢમાં ૨૦૦,છત્તીસગઢમાં ૧૦૧,દાદર-નગર હવેલીમાં ૧,દિલ્હીમાં ૧૦૫૫૪,ગોવામાં ૪૬,ગુજરાતમાં ૧૨,૧૪૦,હરિયાણામાં ૯૬૪,જમ્મૂ-કાશ્મીરમાં ૧૩૧૭,ઝારખંડમાં ૨૩૧,કર્ણાટકમાં ૧૩૯૭, કેરળમાં ૬૪૨,લદ્દાખમાં ૪૩,મધ્ય પ્રદેશ ૫૪૬૫,મહારાષ્ટ્રમાં ૩૭૧૩૬,મણિપુરમાં ૯,મેઘાલયમાં ૧૩,મિઝોરમમાં ૧,ઓડિશામાં ૯૭૮,પોંડીચેરીમાં ૧૮,પંજાબમાં ૨૦૦૨, રાજસ્થાનમાં ૫૮૪૫,તામિલનાડુમાં ૧૨૪૪૮, ઉત્તરાખંડમાં ૧૧૧, ઉત્તર પ્રદેશમાં ૪૯૨૬ અને પશ્ચિમ બંગાળમાં ૨૯૨૬,ત્રિપુરામાં ૧૭૩,તેલંગાણામાં ૧૬૩૪ અને હિમાચલ પ્રદેશમાં ૫૯ કેસ સામે આવ્યાં છે.આમ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૧૧ નવા કેસ જોવા મળ્યાં છે જ્યારે ૧૪૦ લોકોનાં મોત થયા છે.

કડોદરામાં ટેમ્પામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું
ભાજપના સાંસદ રમેશ ધડુકને હોમ ક્વોરેઇન્ટાઇન કરવાની કોંગ્રેસની માંગણી
હોસ્પિટલમાંથી રાજીવ કપૂરના પાર્થિવ દેહને લવાયો ઘરે,સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ
દેશમાં 10 ઓગસ્ટથી 3 દિવસીય હડતાલ, ટ્રાન્સપોર્ટરોએ આપી ચક્કાજામની ચીમકી
કોઈ પણ સમયે થઈ શકે છે ઈમરાન ખાનની ધરપકડ, ‘ચોર-ચોરના નારા’-ઈશનિંદા મુદ્દે FIR
Share This Article
Facebook Email Print
Previous Article દમણ પ્રશાસનની બેવડી નીતિ વિરુદ્ધ વલસાડ બલિઠા ગ્રામ પંચાયતે દમણ-બલિઠા બોર્ડર સીલ કરી
Next Article વિશ્વના સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ હોવા સન્માનની વાત છે : ડોનાલ્ડ ટ્રમ્પ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up