By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વિસ્ફોટ : સુરતમાં કર્ફ્યૂમાં વધારા સાથે બસ,ગાર્ડન,સ્વિમીંગ પુલ,લાઈબ્રેરી,ઝૂ,ગોપીત‌ળાવ,સાયન્સ સેન્ટર અચોક્કસ મુદત સુધી બંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોના વિસ્ફોટ : સુરતમાં કર્ફ્યૂમાં વધારા સાથે બસ,ગાર્ડન,સ્વિમીંગ પુલ,લાઈબ્રેરી,ઝૂ,ગોપીત‌ળાવ,સાયન્સ સેન્ટર અચોક્કસ મુદત સુધી બંધ
GeneralSurat

કોરોના વિસ્ફોટ : સુરતમાં કર્ફ્યૂમાં વધારા સાથે બસ,ગાર્ડન,સ્વિમીંગ પુલ,લાઈબ્રેરી,ઝૂ,ગોપીત‌ળાવ,સાયન્સ સેન્ટર અચોક્કસ મુદત સુધી બંધ

HM News
Last updated: 17/03/2021 10:05 AM
HM News
5 years ago
Share
SHARE

– કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામા આવ્યો
– ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે

સુરત : સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.ગત રોજ 300 નજીક કેસ આવતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું છે.પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ,ગાર્ડન,સ્વિમીંગ પુલ,લાઈબ્રેરી,ઝૂ, એક્વેરિયમ,ગોપીત‌ળાવ,સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે.પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.

કોરોનાના કેસમાં વધારો થતા પાલિકા દ્વારા સ્કૂલ-કોલેજ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે.રાંદેર,અઠવા,અડાજણ,પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે.જેથી રોજના 75 હજાર મુસાફરો અટવાશે.કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાતાં એસટી બસોના શિડ્યુલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.મુસાફરોને કામરેજ અને કડોદરા ખાતે ઉતારી દેવાશે.જ્યારે સવારે 6 વાગ્યા પહેલા ઉપડતી બસો રિંગરોડ ખાતેથી પરત જશે.

મ્યૂનિ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના પાંચ દર્દીઓને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યાં છે જેમાંથી 3 દર્દીઓ ત્યાંની સરકારી હોસ્પિટલમાંથી અહીં રિફર કરવામાં આવ્યાં છે.ત્યાં હોસ્પિટલો ફુલ થઈ જતાં અહીં રિફર કરાયાં છે.પાલિકાએ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ખાતે ટેસ્ટિંગ શરૂ કર્યું છે.ગત રોજ સાયણ ચેકપોસ્ટ ખાતે 300 ટેસ્ટ કરાયાં હતાં જેમાંથી 25 પોઝિટીવ મળ્યા હતાં જ્યારે સારોલી ચેકપોસ્ટ ખાતે 6 લોકો પોઝિટીવ મળ્યાં હતાં.

જ્ઞાનજ્યોત સ્કૂલમાં સૌથી વધુ 11 વિદ્યાર્થીને કોરોના

શહેરમાં સ્કૂલ-કોલેજોમાં પણ કેસ સતત વધી રહ્યાં છે.ગત રોજ 39 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ અાવ્યાં છે.ગોડાદરાની જ્ઞાનજ્યોત સ્કૂલમાં સૌથી વધુ 11 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.જ્યારે એસવીએનઆઈટી કોલેજમાં પણ એક વિદ્યાર્થીને કોરોના થયો છે.અત્યાર સુધી સ્કૂલ અને કોલેજોમાં પોઝિટીવ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 192 પર પહોંચી ગઈ છે.

બીઆરટીએસ બસના આ રૂટ બંધ

– જહાંગીરપુરા કોમ્યુનીટી હોલથી કડોદરા
– કોસાડ ઇડબલ્યુએસ એચ2થી ખરવરનગર
– જહાંગીરપુરા કોમ્યુનીટી હોલથી પાંડેસરા જીઆઇડીસી

સીટી બસના આ રૂટ બંધ

– અડાજણ એસટી સ્ટેશનથી રેલવે સ્ટેશન
– રેલવે સ્ટેશનથી મોટાવરાછા લેક, વેલંજા
– રેલવે સ્ટેશનથી આભવાગામ
– રેલવે સ્ટેશનથી ઓલપાડ
– રેલવે સ્ટેશનથી ખજોદગામ
– રેલવે સ્ટેશનથી સાયણગામ
– રેલવે સ્ટેશનથી રાંદેરગામ
– ઉમરાગામથી કાપોદ્રા
– ચોકથી ગોડાદરાગામ
– ચોકથી સી.કે.પીઠાવાલા કોલેજ
– ચોકથી ભીમપોર-કાંદી ફળિયા
– કોસાડગામથી વીએનએસજીયુ
– સુમન સાગરથી લિંબાયત
– વેસુગામથી ડિંડોલી
– અડાજણ જીએસઆરટીસીથી મોરાગામ
– ઇસ્કોન સર્કલથી વીએનએસજીયુ

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાવેશ પટેલના નામ પર મહોર
Next Article સુરતમાં અન્ય રાજ્યમાંથી આવનારને ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવા આદેશ, પોઝિટિવ કેસનો આંક 56388 પર પહોંચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up