By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના સંકટ વચ્ચે કેન્દ્રનો રાજ્યને પત્ર, ઓક્સિજનના બફર સ્ટોક અંગે આપી સૂચના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના સંકટ વચ્ચે કેન્દ્રનો રાજ્યને પત્ર, ઓક્સિજનના બફર સ્ટોક અંગે આપી સૂચના
GeneralNational

કોરોના સંકટ વચ્ચે કેન્દ્રનો રાજ્યને પત્ર, ઓક્સિજનના બફર સ્ટોક અંગે આપી સૂચના

HM News
Last updated: 13/01/2022 5:57 AM
HM News
3 years ago
Share
SHARE
  • કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને ઓક્સિજન અંગે નિર્દેશ આપ્યા છે

દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે,ત્યારે કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને ઓક્સિજન અંગે નિર્દેશ આપ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.આ પત્રમાં તેમણે તમામ મુખ્ય સચિવોને આરોગ્ય સુવિધાઓ પર મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચના આપી છે કે,દર્દીની સંભાળ રાખતી તમામ આરોગ્ય સુવિધાઓ હોય અને ઓછામાં ઓછા 48 કલાક માટે મેડિકલ ઓક્સિજનનો પૂરતો બફર સ્ટોક હોવો જોઇએ.તમામ આરોગ્ય સુવિધાઓ પર લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ટાંકીઓ ભરેલી હોવી જોઈએ.ટેન્કોને રિફિલ કરવા માટે અવિરત પુરવઠો હોવો જોઈએ.તમામ પીએસએ પ્લાન્ટ સંપૂર્ણ કામ કરવાની સ્થિતિમાં હોવા જોઈએ,પ્લાન્ટની જાળવણી માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.તમામ આરોગ્ય સુવિધાઓ પર પૂરતી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર હોવા જોઈએ.ઓક્સિજન સિલિન્ડરમાં બેકઅપ સ્ટોક અને મજબૂત રિફિલ સિસ્ટમ હોવી જોઈએ.ઉચ્ચ સ્તરના હોસ્પિટલોમાં લાઇફ સપોર્ટ ઉપકરણ ઉપલબ્ધ હોવા જોઈએ.ઓક્સિજન કંટ્રોલ રૂમને ફરીથી કાર્યરત કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 લોકોના મોત થયા છે.જેની સામે 60,405 લોકો સાજા થયા છે.ભારતમાં હાલમાં 9,55,319 સક્રિય કેસ છે.પોઝિટિવિટી રેટ પણ 11.05 ટકા પર પહોંચી ગયો છે.આ દરમિયાન ઓમિક્રોનના 4,868 કેસ નોંધાયા છે.ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના 26,657 વધુ કેસ નોંધાયા છે એટલે કે માત્ર એક જ દિવસમાં લગભગ 15.8 ટકા કેસ વધી ગયા છે.

GUJRERAના નવા ચેરમેન તરીકે IAS અનિતા કરવલની નિમણુંક, લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરાઈ
નુસરતનો હોટ અંદાજ : પ્રેગ્નન્સી દરમિયાન સ્વિમિંગ પૂલમાં એક્ટ્રેસે પોઝ આપ્યા, વીડિયો શેર કરતાં લખ્યું, ‘નો રિસ્ક, નો સ્ટોરી’
પુણેમાં લવ-જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં હિન્દુ સંગઠનોનો જન આક્રોશ મોર્ચો
મહારાષ્ટ્રમાં આજે કોરોના વાયરસના સાત નવા કેસ
કડોદરા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં વોંટેડ આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના રસી લેતાં જ બોલવા લાગ્યો અવાજ ગુમાવનાર વ્યક્તિ!
Next Article ચીનની ‘ઝીરો કોવિડ પોલિસી’, સંક્રમિતોને મેટલ બોક્સમાં કેદ કરાયા, લાખો લોકો શિબિરમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up