By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોલંબો નજીક IOCના જાયન્ટ ક્રૂડ ઓઇલ શિપમાં વિસ્ફોટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોલંબો નજીક IOCના જાયન્ટ ક્રૂડ ઓઇલ શિપમાં વિસ્ફોટ
GeneralInternational

કોલંબો નજીક IOCના જાયન્ટ ક્રૂડ ઓઇલ શિપમાં વિસ્ફોટ

HM News
Last updated: 03/09/2020 7:05 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : છેલ્લા બે વર્ષથી ક્રૂડ ઓઈલ શિપમાં આગ લાગવાની અને હુમલાની ઘટનાઓ વધી રહી છે.આજે કોલંબો નજીક એક મોટા ક્રૂડ ઓઈલ શિપમાં વિસ્ફોટના અહેવાલ મળી રહ્યાં છે.

વિશાળ ક્રૂડ વાહક ન્યૂ ડાયમંડ, VLCC(very large crude carrier)માં ઘડાકાભેર આગ લાગી છે.મહત્વની વાત એ છે કે આ ક્રૂડ કેરિયર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન હસ્તક છે.

કુવૈતથી પારાદીપ જઈ રહ્યું હતુ ત્યારે New Diamond VLCC ક્રૂડ કેરિયરમાં વિસ્ફોટ થયો છે.કુવૈતના મિના અલ અહમંદી પોર્ટથી પૂર્વભારત સ્થિત IOCની પારાદીપ રિફાઈનરી તરફ આ VLCC પૂર્ણસ્ટોક સાથે આવી રહ્યું હતુ.આ અંગે તાત્કાલિક ધોરણે IOC તરફથી કોઈ પ્રતિક્રિયા રોઈટર્સને આપવામાં આવી નથી.

મુંબઇ એન્ટિલિયા-હત્યા કેસ,આરોપી સચિન વાઝે દમણની ડેલટીન હોટલમાં જાણો શું કરતો હતો …
દા.ન.હ.ના સાંસદ મોહન ડેલકરનું મોત કે આત્મહત્યા ? જાણો શું આવ્યું છે પોસ્ટરિપોર્ટમાં સામે
વિદેશી ફંડ મુદ્દે સીબીઆઈના ૪૦ સ્થળોએ દરોડા, ૧૪ આરોપીઓની ધરપકડ
BIG BREAKING : મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય સંજય કુટે સુરત આવી પહોંચ્યા : દેવેન્દ્ર ફડણવીસ પણ સુરત આવે તેવી અટકળ
સાપુતારા માલેગામ ઘાટમાર્ગ માં ધસી પડેલ ભેખડ ખસેડવા તંત્રને સફળતા મળી
Share This Article
Facebook Email Print
Previous Article ભારતનો GDP ૪૦ વર્ષના તળિયે પહોંચ્યોઃ તમારા જીવન પર તેની શું અસર થઈ શકે ?
Next Article હાર્દિકનું ‘રિવર્સ ઓપરેશન’ : રાજકોટ વોર્ડ નં. 5ના ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up