By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોલસાની તંગી : અમિત શાહ વીજ, કોલસા મંત્રીને મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોલસાની તંગી : અમિત શાહ વીજ, કોલસા મંત્રીને મળ્યા
GeneralNational

કોલસાની તંગી : અમિત શાહ વીજ, કોલસા મંત્રીને મળ્યા

HM News
Last updated: 12/10/2021 6:31 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે વીજ મંત્રી આર કે સિંઘ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશીને મંગળવારે મળીને દેશમાં કોલસાની સ્થિતિ અને તંગીના અહેવાલોની ચર્ચા કરી હતી. બેઠકમાં એનટીપીસી, વીજ અને કોલસા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશના ૧૩૫ કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી ૫૦ ટકા પાસે ત્રણ કરતાં પણ ઓછા દિવસ ચાલે તેટલો કોલસાનો જથ્થો છે. આ ૧૩૫ પ્લાન્ટ્સ દેશને લગભગ ૭૦ ટકા વીજ પુરવઠો પૂરો પાડે છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ઊર્જાની તંગી છે અને ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં ૮ ઓક્ટોબરના રોજ વીજ વપરાશ ૩,૯૦૦ એમયુ હતો,જે ચાલુ મહિને (૧થી ૯ ઓક્ટોબર) સૌથી વધુ છે.કોલસાની તંગી અને ઊંચો વપરાશથી સત્તાવાળા ચિંતિત બન્યા છે.

ટાટા પાવરની સબસિડિયરી ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશને ગ્રાહકોને ફોન દ્વારા સંદેશ મોકલી જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં વીજ ઉત્પાદન પ્લાન્ટ્સમાં કોલસાની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે બપોરે બે વાગ્યાથી છ વાગ્યા સુધીના ગાળામાં વીજ વપરાશ ઘણા ઊંચા સ્તરે હોય છે.વીજળી ધ્યાનથી વાપરો.જવાબદાર નાગરિક બનો. અગવડ બદલ ખેદ છે – ટાટા પાવર ડીડીએલ.’

જોકે, કોલસા મંત્રાલયે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાની ખાતરી આપી છે.મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા બિલકુલ નિરર્થક છે. ઉલ્લેખનીય છે કે, એનટીપી પાસે એક-બે દિવસનો કોલસાનો જથ્થો હોવાથી તેના મોટા ભાગના પ્લાન્ટ્સ ૫૫ ટકા ક્ષમતાએ ચાલી રહ્યા છે.

આ શહેરમાં પોલીસને મત ગણતરીના દિવસે તોફાનીઓને જોતાવેંત જ ગોળી મારવાનો આદેશ
ઝેરી દારૂ પીવાથી અલીગઢનાં 7 લોકોનાં મોત, DM એ તપાસનો આદેશ આપ્યો
સુરતમાં ભાજપને પાર્ટી ફંડ માટે 1 લાખનો ચેક આપવાનો મેસેજ વાયરલ કરનાર વેપારી દિનેશ રાઠોડ વિરુદ્ધ ભાજપે જ ફરિયાદ કરતા થઇ અટકાયત
મોદી સરકારની મોટી જાહેરાત : 80 કરોડ લોકોને 2 રૂપિયામાં કિલો ઘઉં, 3 રૂપિયામાં કિલો ચોખા મળશે
પ્રવિણ સિન્હા બન્યા INTERPOL ના ડેલિગેટ, તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
Share This Article
Facebook Email Print
Previous Article શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? જુના ધારાસભ્યો ઘર ભેગા થશે ?
Next Article તિજારોમાં ઉપરથી નીચે સુધી નોટોના છલોછલ બંડલ જોઈને આવકવેરા વિભાગના અધિકારીઓ પણ દંગ, જાણો કોને ત્યાં પડયા દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up