By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોસમાડાના ખેતરમાંથી લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાનો 70 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કોસમાડાના ખેતરમાંથી લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાનો 70 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો
GeneralSouth Gujarat

કોસમાડાના ખેતરમાંથી લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાનો 70 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો

HM News
Last updated: 25/10/2021 11:05 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ.ને મળેલી બાતના આધારે પોલીસે કામરેજ તાલુકાના કોસમાડા ના ખેતરના સેઢામાં ઉતરેલો 70 હજારનો દારૂ પોલિસે ઝડપી ઈશ્વર વાંસફોડીયા અને તેનો ભાઈ પ્રકાશ સહિત અન્ય ઈસમ મળી ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ.કે.જે ધડુક નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના કોસમાડા ગામની સીમના ખેતરના સેઢા પર લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાનો દારૂનો જથ્થો ઉતરેલ છે.જે બાતમી આધારે પોલિસે રેડ કરતા પોલિસને જોઈ મોપેડ પર બે ઈસમો ભાગી છૂટ્યા હતા જેમાંથી મોપેડ પર પાછળ બેઠેલો ઈસમ પ્રકાશ વાંસફોડીયા હોવાની ઓળખ થઈ હતી.ખેતરના સેઢા ઉપરથી જુદી જુદી બ્રાન્ડની 508 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલિસે ઘટના સ્થળેથી અન્ય એક મોપેડ સુઝુકી એક્સેસ GJ 05 ET 8675 મળી આવતા પોલિસે 77,400 ની કિંમતનો વિદેશી દારૂ તેમજ મોપેડ મળી 1,07,400 નો મુદ્દમાલ કબ્જે કરી ઇશ્વર આર.વાંસફોડીયા તેમજ પ્રકાશ વાંસફોડીયા તેમજ અન્ય અજાણ્યો ઈસમ મળી 3 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક બિલિપત્રમ્ એક પૂષ્પમ્ એક લોટા જલ કી ધાર દયાલૂ રીજ કે દેત હૈ, ચન્દ્રમૌલી ફલ ચાર વ્યાઘામ્બરમ્ ભસ્માંગરમ્, જટા જૂટ લિબાશ આસન જમાયે બેઠે હૈ, ક્રિપા સિન્ધૂ કૈલાશ
શિવસેનામાં બળવો : 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સુરતથી ગુવાહાટી પહોંચ્યા
યુએમ રોડ પર ફ્લેટનો દરવાજા લોક થઈ જતા યુવક ફસાયો
પંજાબ કિંગ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૫૪ રનથી વિજય : પ્લે ઓફની આશા જીવંત
અમિતભાઈ શાહે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે કરી સૌથી મોટી વાત
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પાવડરની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમોની સાપુતારા પોલીસે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ
Next Article દમણથી કારમાં દારૂ ભરી સુરત લઇ જતા 2 પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up