બારડોલી : અગાઉ કામરેજ પોલીસેેરેડ કરી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણમાંં ઉપયોગ લેવાતો સામાન કબ્જે કરી કામરેજ પુરવઠા અધિ.ને સોપ્યોં હતો જે સીલ કરલોં સામાન ચોરી કરી મહિન્દા્ પીક અપમાં સાયણ તરફ વેચવા જતાં કામરેજ પોલીસેે ઝડપી લઇ ૩૬૪૫૦૦રૂપિયાનોં મુદદ્માલ કબ્જેે કયોં હતો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કોસમાડા ગામેે આવેલ જાનકી વન ફામૅ હાઉસમાં ગેરકાયદેસર બાયોડીઝલનાં ધંધા પર કામરેજ પોલીસેે તા.૨૮ા૧૨ા૨૧ રેડ કરી આવશ્યક ચીજ વસ્તુ ધારા ૩ ૭ ૧૧ હેઠળ ગુનોંદાખલ કરી કામરેજ પુરવઠા અધિકારીએ સીલ માયુ હતું જે સીલ તોડી અજાણ્યા ઇસમો માલ સામાન ચોરી કરી લઇ ગયા હતા જેે અંગે કામરેજ પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો.જે ગુનાનાં આરોપીઓનેે શોધી કાઢવા કામરેજ પોં.ઇ.રાજેશ બી ભટોળે સુચનાંં આપતાં કામરેજ પોલીસનાં માણસોને બાતમી મળેલ હતી કે “બે ઇસમો મહિન્દા્ઃપીક અપ ગાડી નં GJ 05 BX 9901માં ચોરીનોંમાલ સામાન લઇ રંગોલી ચોકડીથી સાયણ તરફ જનાર છે.”જેેબાતમીથી બંને ઇસમંને ઝડપી લઇ પીક અપની તલાશી લેતા ચોરી કરેલો સામાન મળી આવ્યો હતો.